Not Set/ તનુશ્રીએ બેદાગ રહેલાં નાના પાટેકર પર ચોંકાવનારો આરોપ મુક્યો

મુંબઇ  બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાણીતા અભિનેતા નાના પાટેકર સામે ગંભીર આરોપો લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરને લઈને ચોકાનારા ખુલાસો કર્યા અને કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં દરેકને ખબર છે કે મહિલાઓ પ્રત્યે નાના પાટેકરનું વર્તન સારૂ નથી.નાના શૂટિંગ સેટ પર હીરોઇનોને મારે પણ છે. તનુશ્રીએ  હેશટેગ #Metoo દ્રારા ચાલી રહેલી  કેમ્પેઇનમાં પોતાની આપવીતી જણાવી હતી. 10 વર્ષ જૂના […]

Trending Entertainment
trtr તનુશ્રીએ બેદાગ રહેલાં નાના પાટેકર પર ચોંકાવનારો આરોપ મુક્યો

મુંબઇ 

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાણીતા અભિનેતા નાના પાટેકર સામે ગંભીર આરોપો લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરને લઈને ચોકાનારા ખુલાસો કર્યા અને કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં દરેકને ખબર છે કે મહિલાઓ પ્રત્યે નાના પાટેકરનું વર્તન સારૂ નથી.નાના શૂટિંગ સેટ પર હીરોઇનોને મારે પણ છે. તનુશ્રીએ  હેશટેગ #Metoo દ્રારા ચાલી રહેલી  કેમ્પેઇનમાં પોતાની આપવીતી જણાવી હતી.

10 વર્ષ જૂના કિસ્સાનો ઉલ્લેખ કરીને તનુશ્રીએ 2008માં ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સાથે જોર જબરદસ્તીનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

Zoom ટીવી સાથે વાતચીતમાં તનુશ્રીએ જણાવ્યું હતું કે નાના પાટેકર સેટ પર મારી સાથે સિક્વેંસ કરવાનું ઇચ્છતા હતા. તેણે મારો હાથ પકડ્યો અને મને ધક્કો માર્યો. આ  સીનનો ભાગ નહોતોપરંતુ તેમ છતાં પણ તેણે આ બધું કર્યું.

દિગ્દર્શક મદદ કરી ન હતી

તનુશ્રીએ કહ્યું, “જ્યારે તેણે નાનાના આ વર્તન વિશે ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાને કહ્યું  ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું કે તમારે નાના પાટેકરની વાત માનવી પડશે.” તનુશ્રીએ નાના પર છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં  કેટલાક ગુંડાઓ દ્રારા તેમની કાર પર હમલો કરવાની વાત પણ કરી.

એક અહેવાલ મુજબ2008 માં તનુશ્રીએ તેમની સંપત્તિ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ CINTAAમાં નાના પાટેકર સામે ફરિયાદ નોંધાવી હતી. નાના પાટેકર સામે અવાજ ઉઠાવવા માટે ફિલ્મમાં તનુશ્રીને બદલે રાખી સાવંતની બદલી કરવામાં આવી હતી.

નાના પાટેકરનું શું કહેવું હતું?

આપને જણાવી દઈએ કે તનુશ્રીના આ આરોપ પર 2008 માં પ્રેસ કોન્ફરન્સમાં નાના પાટેકરે કહ્યું હતું કે, “તનુશ્રી મારી પુત્રીની ઉંમર છેમને ખબર નથી કે તે આવું શા માટે કહે છે. ઇન્ડસ્ટ્રી કામ કર્યાના મારા 35 વર્ષ થયા છે  પરંતુ કોઈએ ક્યારેય મારી વિરુદ્ધ આવા આક્ષેપો કર્યા નથી.”

કિસાનોની મદદ કરવાનું માત્ર નાના પાટેકરનો Show Off

તનુશ્રીએ zoomને આપેલી ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે, “દરેકને નાના પાટેકરના આ સત્ય વિશે ખબર છે કે સ્ત્રીઓ પ્રત્યેનો તેમનું વર્તન સારૂ નથીપરંતુ કોઈ આગળ આવતું નથી. આ હરકતો વિશે કોઈ પણ લખતું નથી.” તનુશ્રીએ જણાવ્યું હતું કે, “આવા જાણીતા અભિનેતાઓ વિશે આવી વાત સાંભળી છેપરંતુ મજબૂત પીઆર હોવાને કારણેઆ અભિનેતાઓને કોઈ નુકસાન નથીતેઓ ગરીબ ખેડૂતોને થોડો પૈસા આપે છે. અને કેટલા લોકોને ખબર નથીપરંતુ તેઓ બધા જ વિશ્વને બતાવવા માટે છે. શો ઓફ માટે કરે છે. “