Not Set/ વિતેલા જમાનાની ખ્યાતનામ અભિનેત્રીએ બિઝેનેસમેન સામે કર્યો રેપ કેસ

મુંબઇ બોલીવુડની વિતેલાં જમાનાની સ્ટાર અભિનેત્રીએ મુંબઇના જુહુ પોલિસ સ્ટેશનમાં બિઝનેસમેન અમન ખન્ના વિરૂદ્ધ રેપનો આરોપ દાખલ કર્યો છે. આ મામલે ગુરુવારે રાત્રીના સમય અમન ખન્નાની પોલિસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ મામલો ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવ્યો છે અને અભિનેત્રીએ રેપ સાથે સાથે છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ બિઝનેસમેન અમન ખન્ના 38 વર્ષનો છે. […]

Entertainment
Untitled વિતેલા જમાનાની ખ્યાતનામ અભિનેત્રીએ બિઝેનેસમેન સામે કર્યો રેપ કેસ

મુંબઇ

બોલીવુડની વિતેલાં જમાનાની સ્ટાર અભિનેત્રીએ મુંબઇના જુહુ પોલિસ સ્ટેશનમાં બિઝનેસમેન અમન ખન્ના વિરૂદ્ધ રેપનો આરોપ દાખલ કર્યો છે. આ મામલે ગુરુવારે રાત્રીના સમય અમન ખન્નાની પોલિસ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ મામલો ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવ્યો છે અને અભિનેત્રીએ રેપ સાથે સાથે છેતરપિંડીનો પણ આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી મુજબ બિઝનેસમેન અમન ખન્ના 38 વર્ષનો છે. વિતેલાં જમાનાની ખ્યાતનામ એક્ટ્રેસએ આરોપ લગાવ્યો છે કે, તેના ઘરમાં ઘૂસીને સિક્યોરીટી ગાર્ડ સાથે મારામારી કરી હતી અને કેટલાય દિવસથી અભિનેત્રીના વોટ્સેએપ પર અશ્લીલ મેસેજ મોકલતો હતો અને વારંવાર તેનો પીછો પણ કરતો હતો.

 પોલીસે અમન  ખન્ના સામે 354 (ડ),5089 આઈટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.