World Environment Day/ અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આજે 5 જૂને અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે……….

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 06 05T105349.269 અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

Ahmedabad News: આજે 5 જૂને અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના ઉમિયા કેમ્પસ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિશન મિલિયન ટ્રીન અંતર્ગત 30 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે

આ પ્રસંગે AMTS ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Image


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…

આ પણ વાંચો: નવસારીમાં સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો