toy market/ દેશમાં રમકડાં ગુણવત્તા નિયંત્રણના પગલાં બાદ પણ જોવા મળ્યો નિકાસમાં ઘટાડો

દેશમાં રમકડાંની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો. રમકડાં મામલે ગુણવત્તાને લઈને સુધારો કરવામાં આવ્યો છતાં નિકાસમાં ઘટાડો જોવા મળ્યો.

Top Stories Business
Beginners guide to 2024 05 08T142031.167 દેશમાં રમકડાં ગુણવત્તા નિયંત્રણના પગલાં બાદ પણ જોવા મળ્યો નિકાસમાં ઘટાડો

દેશમાં રમકડાંની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો. રમકડાં મામલે ગુણવત્તાને લઈને સુધારો કરવામાં આવ્યો છતાં નિકાસમાં ઘટાડો જોવા મળ્યો. 2023-24 માં રમકડાંની નિકાસમાં મામૂલી ઘટાડો થતા 15.23 કરોડ ડોલર થયો. 2022-23માં આ આંકડો 15.38 કરોડ ડોલર હતો. જો કે 2022-23માં 6.23 કરોડની વધારો થયો હતો. તેની સામે 2023-24માં 6.49 કરોડ ડોલર પંહોચ્યો હતો.

2019-20 થી 2021-22 સુધી 2019-20 થી 2021-22 સુધી નિકાસ 12.96 કરોડ ડોલર 17.7 કરોડ ડોલર સુધી પહોંચ્યું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના રમકડા નિકાસ માટે આવશ્યકતા નિયંત્રણના આદેશોન ખાસ લાભ નથી. સ્થાનિક ઉપાયોના ઉદેશ્ય સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું છે, પરંતુ આમ છતાં ફણ રમકડાં ઉદ્યોગમાં નિકાસમાં ખાસ વૃદ્ધિ જોવા ના મળી.

જીટીઆરઆઈના સંસ્થાપક અજય શ્રીવાસ્તવે કહ્યું ભારતીય ગુણવત્તા પરિષદે ચીન પાસેથી હલકી ગુણવત્તાના રમકડાંની આયાત પર રોક લગાવી છે. છતાં છતાં ભારતથી નિકાસમાં વધારો થયો નથી. ગ્લોબલ રમકડાંમાં ભારતે નજીવો 0.3નો નિકાસમાં વધારો થયો. ચાઇના દ્વારા 2023-24માં કુલ 48.3 અરબ ડોલરની નિકાસ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન