Not Set/ exclusive: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ડિઝાઇનર રામ સુતારે કરી મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત

અમદાવાદ, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇનર રામ સુતારે મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત કરી હતી. ત્યારે રામ સુતારે પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. 90 વર્ષની મોટી ઉંમરે અદભૂત પ્રતિમાની રચના કરી હતી. ત્યારે મંતવ્ય ન્યુઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે ચલતી કા ગાડી. માનવીને દરેક ઉમરમાં સતત કાર્ય કરતા રહેવુ જોઇએ. વધુમાં […]

Ahmedabad Top Stories Gujarat Trending Videos
mantavya 507 exclusive: 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના ડિઝાઇનર રામ સુતારે કરી મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત

અમદાવાદ,

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇનર રામ સુતારે મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત કરી હતી. ત્યારે રામ સુતારે પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. 90 વર્ષની મોટી ઉંમરે અદભૂત પ્રતિમાની રચના કરી હતી. ત્યારે મંતવ્ય ન્યુઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે ચલતી કા ગાડી. માનવીને દરેક ઉમરમાં સતત કાર્ય કરતા રહેવુ જોઇએ.

વધુમાં જણાવ્યુ હતુ કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા સૌપ્રથમ તેમણે 1 ફુટ પછી 2 ફુટ એમ ધીમે ધીમે આગળ વધીને ડિઝાઇનની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે રામ સુતારને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે. તેમણે 300થી વધુ પ્રતિમાઓની  ડિઝાઇન બનાવી છે.