TRP Gaming zone/ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં અમેરિકાથી આવેલો પરિવાર ગૂમ

ટીઆરપી ઝોનમાં આગના બનાવમાં કેટલાય લોકો ભડથું થઈ ગયા હતા. તો ઘણા……

Top Stories Gujarat Rajkot
Image 2024 05 26T110743.030 રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં અમેરિકાથી આવેલો પરિવાર ગૂમ

Rajkot News: ટીઆરપી ઝોનમાં આગના બનાવમાં કેટલાય લોકો ભડથું થઈ ગયા હતા. તો ઘણા લોકો હજુ ગૂમ થયાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે અમેરિકાથી આવેલું એક કપલ અને તેમની સાળી ગૂમ થયાના અહેવાલ મળ્યા છે.

અમેરિકાથી આવેલો પરિવાર પતિ-પત્ની અને સાળી ગૂમ થયા છે, હજુ સુદી તેમની કોઈ ભાળ મળી નથી. ગૂમ થયેલામાં ખ્યાતિ સાવલિયા અને અક્ષય ઢોલરિયા અને હરિતાબેન સાવલીયાનો સમાવેશ થાય છે તેમના 4 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. પરિવારજનો વહીવટીતંત્રની મદદ લઇને પતિ-પત્ની અને સાળીને શોધી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો

આ પણ વાંચો: રાજકોટમાં મૃતકોના DNA ફોરેન્સિક તપાસ માટે મોકલાયા

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે SITની રચના, CM ભુપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા

આ પણ વાંચો: હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો: રાજકોટ TRP ઝોન મામલે થયાં મોટા ખુલાસા