- ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન સુનીલ ગવાસ્કર પહોંચ્યા નવસારી
- ક્રિકેટ વિશ્વ કપની વ્યસ્તતા બાદ ગાવસ્કર આવ્યા નવસારી
- જલાલપોર તાલુકાના સિમલક ગામે સુનિલ ગાવસ્કરે કર્યો રાતવાસો
Navsari News: પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર નવસારી પહોંચ્યા હતા. જેમાં ગાવસ્કર મિત્રતા નિભાવવા સીમલક ગામ પહોંચી ગયા હતા. સીમલક ગામમાં સુનિલ ગાવસ્કરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમાં ગાવસ્કર મિત્રના નવા રહેણાંક મકાનની રિબન કાપી હતી.
મિત્રતા નિભાવવા ભારતીય ક્રિકેટના માજી દિગ્ગજ કપ્તાન સુનીલ ગાવસકર નવસારી પહોંચ્યા છે. જેમાં પ્રથમ લિટલ માસ્ટર તરીકે વિશ્વ વિખ્યાત બનેલા ક્રિકેટર મિત્રતા માટે નવસારી પહોંચ્યા છે. જેમાં લંડન ખાતે રહેતા મૂળ નવસારીના મિત્રના આમંત્રણને માન આપી ગાવસકરનવસારી આવ્યા છે. ક્રિકેટ વિશ્વકપમાં વ્યસ્ત હોવાથી ગાવસકરે મિત્ર સૂલી પાસે પોતાને અનુકૂળ સમય માંગ્યો હતો. વિશ્વ કપની વ્યસ્તતા દરમિયાન કરેલ વાયદો ગાવસકર નવસારી આવી પૂરો કર્યો છે.
આ પણ વાંચો:પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર જીઆરડી જવાને આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો:દીપડો બન્યો બાળકભક્ષી, દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર કર્યો હુમલો
આ પણ વાંચો:આજે માવઠાનું કોઈ સંકટ નહીઃ ખેડૂતોને સૌથી મોટી રાહત
આ પણ વાંચો:યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે દેવ દિવાળીએ છપ્પન ભોગ