Not Set/ લોકસભા અને જશદણની ચૂંટણી સંદર્ભે જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વ્યૂહરચના ઘડાઈ

ગાંધીનગર, ગુજરાતમાં એક બાજુ દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી બાજુ બીજેપી દ્વારા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા બાદ ખાલી પડેલી જશદણ વિધાનસભાની બેઠક માટેની પેટા ચુંટણી માટે બે ડઝનથી વધુ નેતાઓની  સમિતિ બનાવીને પેટા ચૂંટણીની જીતવા માટેનું આયોજન કરાયું છે, આ ઉપરાંત આગામી લોકસભાની સામાન્ય ચુંટણી માટે  વિવિધ જીલ્લાઓના પ્રભારીઓ, ઇન્ચાર્જ, સહપ્રભારી બેઠકોનો દોર […]

Top Stories Gujarat Videos
mantavya 8 લોકસભા અને જશદણની ચૂંટણી સંદર્ભે જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વ્યૂહરચના ઘડાઈ

ગાંધીનગર,

ગુજરાતમાં એક બાજુ દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી બાજુ બીજેપી દ્વારા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા બાદ ખાલી પડેલી જશદણ વિધાનસભાની બેઠક માટેની પેટા ચુંટણી માટે બે ડઝનથી વધુ નેતાઓની  સમિતિ બનાવીને પેટા ચૂંટણીની જીતવા માટેનું આયોજન કરાયું છે, આ ઉપરાંત આગામી લોકસભાની સામાન્ય ચુંટણી માટે  વિવિધ જીલ્લાઓના પ્રભારીઓ, ઇન્ચાર્જ, સહપ્રભારી બેઠકોનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ક્લીન બોલ્ડ કકરીને 26એ 26 બેઠકો જીતવા માટેનો નિર્ધાર કર્યો છે. જેના અનુસંધાનમાં કમલમ કોબા ખાતે બીજેપીના લોકસભા ચૂંટણીમાં વિસ્તારકો સાથે સમન્વય સાધી કઈ રીતે ફરી બધીજ લોકસભા સીટ જીતી શકાય એ ભાગ રૂપે કાર્યકર શિબિરનું આયોજન કરવામાં આવ્યું…સમગ્ર નેતૃત્વ બીજેપી  પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી કેન્દ્રીય મંત્રી મનશુખ માળવીયાએ કર્યું સમગ્ર કાર્યક્રમથી મીડિયાને માહિતગાર કરવામાં આવ્યા.