Ayurvedic medicine/ આ જડીબુટ્ટીનો ઉપયોગ કરી સાંધાનો દુ:ખાવામાં રાહત મેળવો

Health News: શરીરના સાંધામાં યુરીક એસિડ જામી જાય તો તેની પીડા અસહ્ય બની જાય છે. આવી તકલીફમાં દુખાવો પણ વધારે થાય છે. કેટલીક વખત પીડા એટલી અસહ્ય થઈ જાય છે કે વ્યક્તિ ચાલી પણ ન શકે. આ સમસ્યાને ગાઉટ પણ કહેવાય છે. જાણો આયુર્વેદમાં યુરિક એસિડની સમસ્યાને કાબૂમાં રાખવા માટેના સરળ ઉપાયો. કેટલીક જડીબુટ્ટીઓ એવી […]

Trending Health & Fitness Lifestyle
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 38 આ જડીબુટ્ટીનો ઉપયોગ કરી સાંધાનો દુ:ખાવામાં રાહત મેળવો

Health News: શરીરના સાંધામાં યુરીક એસિડ જામી જાય તો તેની પીડા અસહ્ય બની જાય છે. આવી તકલીફમાં દુખાવો પણ વધારે થાય છે. કેટલીક વખત પીડા એટલી અસહ્ય થઈ જાય છે કે વ્યક્તિ ચાલી પણ ન શકે. આ સમસ્યાને ગાઉટ પણ કહેવાય છે. જાણો આયુર્વેદમાં યુરિક એસિડની સમસ્યાને કાબૂમાં રાખવા માટેના સરળ ઉપાયો. કેટલીક જડીબુટ્ટીઓ એવી હોય છે જે યુરિક એસિડની સમસ્યાને દુર કરી શકે છે. સાથે જ આ જડીબુટ્ટીઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જટીલ બીમારીમાં પણ રાહત આપે છે.

યુરિક એસિડ માટે આયુર્વેદના સહારે

સંધિવા (સાંધાનો દુખાવો) અને તે કેવી રીતે કાર્ય કરે છે તેની આયુર્વેદિક સારવાર
યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવા માટે ગિલોય સૌથી યોગ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ગણવામાં આવે છે. તેને તમે રોજ સરળતાથી ઉપાયોમાં લઈ શકો છો. સૌથી પહેલા ગિલોયના પાન અને ડાળી લઈ લેવી. ગિલોયને રાત્રે પાણીમાં પલાળી દેવું. સવારે તેને 1 ગ્લાસ પાણીમાં ત્યાં સુધી ઉકાળી પાણીને ગાળીને પી જવું. ગિલોય સાથે તમે ગૂગળ, પુનર્નવા, આમળા અને એલોવેરાનું પણ સેવન કરી શકો છો. તેનાથી યુરિક એસિડ કાબૂમાં રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણી સારૂં કે લીંબુનો શરબત? વધુ ફાયદાકારક છે…

આ પણ વાંચો:યોનિમાર્ગમાં Pimple થાય છે? આ ઘરેલું ઉપાયો અજમાવી સમસ્યા દૂર કરો

આ પણ વાંચો:સૂવાના સમયની આદતો જે તમારા જીવનમાં સફળતા લાવે છે