Not Set/ પ્રેગનેન્ટ સાનિયા મિર્ઝાના બાળક આવ્યા પહેલા જ પાકિસ્તાની મીડિયા એ પૂછી નાખ્યો આ વિવાદિત પ્રશ્ન

મુંબઈ ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લીધે તેમને  ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે છે. હાલમાં જ સાનિયા મિર્ઝાએ બેબી શાવરમાં ફોટોશુટ કરાવ્યું હતું જેમાં તેમને નજીકના મિત્રોને આમંત્રણ આપેલું. શોએબ મલિકને હાલમાં જ પાકિસ્તાન મીડિયા […]

Trending Sports
mirza પ્રેગનેન્ટ સાનિયા મિર્ઝાના બાળક આવ્યા પહેલા જ પાકિસ્તાની મીડિયા એ પૂછી નાખ્યો આ વિવાદિત પ્રશ્ન

મુંબઈ

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લીધે તેમને  ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે છે.

Image result for sania mirza in baby shower

Image result for sania mirza in baby shower

Image result for sania mirza in baby shower

હાલમાં જ સાનિયા મિર્ઝાએ બેબી શાવરમાં ફોટોશુટ કરાવ્યું હતું જેમાં તેમને નજીકના મિત્રોને આમંત્રણ આપેલું.

શોએબ મલિકને હાલમાં જ પાકિસ્તાન મીડિયા દ્વારા બાળકના નાગરિકત્વ વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આની પહેલા સાનિયા મિર્ઝાને પણ આવો જ કઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબને પૂછ્યું હતું કે તમારા બાળકને ભારત કે પાકિસ્તાન બંનેમાંથી ક્યાં દેશની નાગરિકતા મળશે ? શોએબ મલિકે તેનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તમે ખરેખર મારા બાળકના કાકા હોવ તો હવે પછી આવા પ્રશ્ન ન પૂછતા.

Image result for sania mirza in baby shower

Related image

Related image

Related image

સાનિયા મિર્ઝાને એક ઈન્ટરવ્યુંમાં એવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો કે તમે તમારા બાળકને ટેનીસ સ્ટાર બનાવશો કે ક્રિકેટર.

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં સાનિયા મિર્ઝાએ જસ્ટ ફોર વુમેન મેગેઝીનમાં કવર સ્ટોરી માટે ફોટોશુટ કરાવ્યું હતું અને પોતાની પ્રેગનેન્સી વિશે થોડી વાતો કરી હતી.

જો કે હાલ શોએબ મલિક પોતાનું ધ્યાન એશિયા કપમાં લગાવી રહ્યો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો 19 સપ્ટેમ્બરે થશે.