Viral Video News/ દુકાનદારની સામે જ છોકરીએ ઉતાર્યા કપડાં અને કરવા લાગી કંઇક આવું…જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી કપડાની દુકાનમાં ચેન્જિંગ રૂમની જગ્યાએ દુકાનદારની સામે ડ્રેસ બદલવાનો પ્રયાસ કરી રહી છે.

Videos Trending
YouTube Thumbnail 2024 04 11T182907.363 દુકાનદારની સામે જ છોકરીએ ઉતાર્યા કપડાં અને કરવા લાગી કંઇક આવું...જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી કપડાની દુકાનમાં ચેન્જિંગ રૂમની જગ્યાએ દુકાનદારની સામે ડ્રેસ બદલવાનો પ્રયાસ કરી રહી છે. આ વીડિયો નેટીઝન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે, લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો  દિલ્‍હીના પાલિકા બજારનો હોવાનું સામે આવ્યું છે.

છોકરી શોર્ટ્સ ખરીદવા આવી હતી

યુઝર્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. થોડી સેકન્ડના આ વીડિયોમાં એક કપડાની દુકાન દેખાઈ રહી છે. અહીં એક છોકરી આવે છે. છોકરી શોર્ટ્સ ખરીદવા આવી છે. દુકાનદાર તેને ઘણા પ્રકારના શોર્ટ્સ બતાવે છે. જે પછી છોકરી દુકાનદારની સામે એક પછી એક શોર્ટ્સ ટ્રાય કરવા લાગે છે. આ વીડિયો બે એંગલથી બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, પહેલા છોકરીની આગળથી અને પછી પાછળથી બનાવ્યો હોય તેવું જોવા મળે છે.

લોકો વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે, લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આ વીડિયો ફેક છે, છોકરીએ ફેમસ થવા માટે આ વીડિયો બનાવ્યો છે. કેટલાક લોકો દુકાનમાં ચેન્જિંગ રૂમ હોવા છતાં તેનો ઉપયોગ ન કરવા બદલ છોકરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, વીડિયોને ધ્યાનથી જુઓ, પહેલા કેમેરો છોકરીની સામે ખસે છે અને પછી અચાનક દૂર ખસી જાય છે, જે દર્શાવે છે કે વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફૂડ બ્લોગર પર ભડક્યો દુકાનદાર, એવું તે શું થયું કે તેલ ફેંકવાનો વારો આવ્યો…

આ પણ વાંચો:ભારતની સૌથી નાની 9 વર્ષની વેઇટલિફ્ટરે તેના શરીર કરતાં 3 ગણું વધુ વજન ઉપાડ્યું

આ પણ વાંચો:Reel બનાવવી યુવતીને પડી ભારે; હવે થઈ ધરપકડ, જાણો તેની કહાની

આ પણ વાંચો:આ દેશમાં આ રીતે થાય છે પબ્લિક ટોયલેટની સફાઈ, આ જોઈને લોકોએ ભારતમાં પણ લગાવવાની કરી માંગ