Zalavad-Girl/ ઝાલાવાડમાં પાકિસ્તાન જવાનો પ્રયાસ કરતી યુવતી ઝડપાઈ

રાજસ્થાનના ઝાલાવાડમાં એક યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ યુવતી કોઈપણ માન્ય દસ્તાવેજો વિના પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહી હતી.

Top Stories India
Rajasthan police ઝાલાવાડમાં પાકિસ્તાન જવાનો પ્રયાસ કરતી યુવતી ઝડપાઈ

રાજસ્થાનના ઝાલાવાડમાં એક યુવતીની અટકાયત Zalavad-Girl કરવામાં આવી છે. આ યુવતી કોઈપણ માન્ય દસ્તાવેજો વિના પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહી હતી. તેની પૂછપરછ ચાલી રહી છે. ઝાલાવાડના એડિશનલ એસપી ચિરંજી લાલ મીણાએ જણાવ્યું કે પોલીસ ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્યુરો, એટીએસ અને આર્મીની ઈન્ટેલિજન્સ બ્રાન્ચના લોકો અટકાયતમાં લેવાયેલી યુવતીની પૂછપરછ કરી રહ્યા છે.

રાજસ્થાનની અંજુ પાકિસ્તાન પહોંચી હતી

આ પહેલા રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીની અંજુ નામની Zalavad-Girl મહિલા પાકિસ્તાન પહોંચી હતી. ત્યાં તેણે તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કર્યા.લગ્ન પછી તે તેના નવા પતિ સાથે ખૈબર પખ્તુનખ્વાના ડીયર બાલા જિલ્લામાં રહે છે.અંજુ પહેલાથી પરિણીત છે. તેને બે બાળકો છે.તેમની દીકરી લગભગ 15 વર્ષની છે અને દીકરો છ વર્ષનો છે. અંજુ 20 જુલાઈએ કાયદેસર રીતે પાકિસ્તાન ગઈ હતી.

અંજુ અને નસરુલ્લાહ

જણાવવામાં આવી રહ્યું છે કે 2020માં 34 વર્ષની અંજુની મુલાકાત ફેસબુક Zalavad-Girl પર ખૈબર પખ્તુનખ્વાના રહેવાસી 29 વર્ષીય નસરુલ્લા સાથે થઈ હતી. આ પછી બંને ફેસબુક પર ચેટ કરવા લાગ્યા. આ પછી બંનેએ વોટ્સએપ પર પણ વાત કરવાનું શરૂ કર્યું. આ પછી બંનેએ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. અને અંજુએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. તેણે પોતાનો પાસપોર્ટ 2020માં જ બનાવી લીધો હતો. તેણે પાકિસ્તાનમાં લગ્નનું કારણ દર્શાવીને 21 જૂને વિઝા માટે અરજી કરી હતી. નસરુલ્લા પણ પરિણીત છે

 

આ પણ વાંચોઃ ગાંધીનગર/ ગુજરાતના જવાનોની ખુમારીમાં ચાર ચાંદ લગાવશે નવો યુનિફોર્મ! કેવો હશે નવો અંદાજ

આ પણ વાંચોઃ Rajkot-Tajiya/ રાજકોટના ધોરાજીમાં તાજિયા વીજ લાઇનના અડકતા 15ને લાગ્યો કરંટઃ બેના મોત

આ પણ વાંચોઃ GSEN-IESA/ ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU થયા

આ પણ વાંચોઃ Video/ સુરતના પીપલોદ-ડુમસ રોડ પર કાર પર બેસી સ્ટંટ કરના નબીરાઓની ધરપકડ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ પણ વાંચોઃ Anju New Video Viral/ નસરુલ્લા સાથે નિકાહ પછી અંજુને મળી ભેટ, પાકિસ્તાનથી ફરી આવ્યો નવો વીડિયો