Not Set/ અમદાવાદ: દાણીલીમડામાં ગેસ સિલિન્ડર ફાટ્યો,ત્રણના મોતની આશંકા

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાથી ઘટના સામે આવતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી.જણાવીએ કે આ ઘટના દાણીલીમડા પીરકમલ ચાર રસ્તા પાસે બની હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેસ સિલિન્ડર ફાટતા ત્રણના મોતની આશંકા લગાવામાં આવી રહી […]

Ahmedabad Gujarat
Untitled 16 અમદાવાદ: દાણીલીમડામાં ગેસ સિલિન્ડર ફાટ્યો,ત્રણના મોતની આશંકા

અમદાવાદ,

અમદાવાદના દાણીલીમડામાં ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાથી ઘટના સામે આવતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી.જણાવીએ કે આ ઘટના દાણીલીમડા પીરકમલ ચાર રસ્તા પાસે બની હતી.

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેસ સિલિન્ડર ફાટતા ત્રણના મોતની આશંકા લગાવામાં આવી રહી છે.

Untitled 17 અમદાવાદ: દાણીલીમડામાં ગેસ સિલિન્ડર ફાટ્યો,ત્રણના મોતની આશંકા