Not Set/ અંબાજી અકસ્માત મામલો, અકસ્માત પહેલા ડ્રાઈવર ચાલુ બસે બનાવી રહ્યો હતો વિડીયો

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 22 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડમાં બસ ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવરનો એક વિડીયો સામે આવ્યો છે. જે ખાનગી બસમાં મુસાફરો સવાર હતા તે બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણે જ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આપણ વાંચો :અંબાજી ગમખ્વાર અકસ્માતનો મામલો : ખડોલ ગામે મૃતદેહો પહોંચ્યા, […]

Gujarat Others
aaaaa 14 અંબાજી અકસ્માત મામલો, અકસ્માત પહેલા ડ્રાઈવર ચાલુ બસે બનાવી રહ્યો હતો વિડીયો

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 22 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડમાં બસ ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવરનો એક વિડીયો સામે આવ્યો છે. જે ખાનગી બસમાં મુસાફરો સવાર હતા તે બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણે જ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

આપણ વાંચો :અંબાજી ગમખ્વાર અકસ્માતનો મામલો : ખડોલ ગામે મૃતદેહો પહોંચ્યા, અંતિમયાત્રામાં જોવા મળી ભારે ભીડ

અકસ્માત બાદ બસના ડ્રાઇવરનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક હાથે બસ ચલાવતો જોવા મળી રહ્યો છે તો બીજા હાથે મોબાઇલમાં વિડીયો બનાવી રહ્યો છે. બસમાં ક્ષમતાથી વધુ મુસાફરો ભરેલા હતા તેમ છતાં બસચાલક બેફિકરાઇથી બસને હંકારી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામોપ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.