Not Set/ ભરૂચના મકાનમાંથી જુગારધામ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસના સકંજામાં

ભરૂચ ભરૂચના કસક ભૃગુપુર સોસાયટી નજીક મકાન માંથી જુગારધામ ઝડપાયું હતું. જેમાં લાખોના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસ સકંજામાં આવ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 3.50 લાખ સહિત મોબાઇલ, વાહનો કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કસક વિસ્તારમાં આવેલ ભુગુપુર સોસાયટીમાં જુગારધામ ચાલતુ હતુ. ત્યારે પોલીસે મકાનમાં બિન્દાસ અને […]

Top Stories Gujarat Trending
as 13 ભરૂચના મકાનમાંથી જુગારધામ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસના સકંજામાં

ભરૂચ

ભરૂચના કસક ભૃગુપુર સોસાયટી નજીક મકાન માંથી જુગારધામ ઝડપાયું હતું. જેમાં લાખોના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસ સકંજામાં આવ્યા હતા.

as 14 ભરૂચના મકાનમાંથી જુગારધામ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસના સકંજામાં

પોલીસે જુગારીઓ પાસેથી 3.50 લાખ સહિત મોબાઇલ, વાહનો કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કસક વિસ્તારમાં આવેલ ભુગુપુર સોસાયટીમાં જુગારધામ ચાલતુ હતુ.

as 15 ભરૂચના મકાનમાંથી જુગારધામ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસના સકંજામાં

ત્યારે પોલીસે મકાનમાં બિન્દાસ અને બેખોફ અંદાજમાં મશગુલ જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. આ મામલે પોલીસે જુગારીઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.