Not Set/ CBSE પરીક્ષાનો કાર્યક્રમ જાહેર,15 ફેબ્રુઆરીથી શરૂ થશે 10 અને 12 બોર્ડની એક્ઝામ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (CBSE)એ 10માં અને 12મા ધોરણની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. આ વખતે સીબીએસઈ બોર્ડની  પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2020થી શરુ થઈ રહી છે. જેમાં 10માં ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરુ થઈને 20 માર્ચ 2020ના રોજ પુરી થશે. ધોરણ 10ની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને માર્ચ 18 સુધી ચાલશે.જ્યારે 12 […]

Top Stories
Untitled 156 CBSE પરીક્ષાનો કાર્યક્રમ જાહેર,15 ફેબ્રુઆરીથી શરૂ થશે 10 અને 12 બોર્ડની એક્ઝામ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે (CBSE)એ 10માં અને 12મા ધોરણની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. આ વખતે સીબીએસઈ બોર્ડની  પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2020થી શરુ થઈ રહી છે. જેમાં 10માં ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરુ થઈને 20 માર્ચ 2020ના રોજ પુરી થશે.

ધોરણ 10ની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને માર્ચ 18 સુધી ચાલશે.જ્યારે 12 ધોરણની પરીક્ષા 22 ફેબ્રુઆરી 2020થી શરુ થઈને 30 માર્ચ 2020ના રોજ પુરી થશે.

આગામી 2020ની બોર્ડ પરીક્ષાના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ મુખ્ય વિષયોની પરીક્ષા 22મી ફેબ્રુઆરીથી શરૂ થશે. જેમાં સૌપ્રથમ મુખ્ય વિષયોમાં ધોરણ 12 આર્ટ્સમાં સાયકોલોજી વિષયની પરીક્ષા 22 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. જ્યારે ધોરણ 10ની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી, ધોરણ 12 સાયન્સ અને કોમર્સની મુખ્ય 27 ફેબ્રુઆરીથી શરૂ થશે.

પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી જોવા મળી શકશે.

cbse.nic.in/newsite/index.html

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.