Not Set/ સાબરમતીને સ્વચ્છ કરીને ઈતિહાસ રચીશું: CM રૂપાણી

આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરેક જગ્યાએ કરવામાં આવી રહી છે ત્યારે . આજ આ ખાસ દિવસે અમદાવાદના રિવરફ્રન્ટ પર જઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર આજના આ ખાસ દિવસે વિશેષ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં સીએમ વિજય રૂપાણી સાથે ગૃહમંત્રી […]

Top Stories Ahmedabad Gujarat
aa 7 સાબરમતીને સ્વચ્છ કરીને ઈતિહાસ રચીશું: CM રૂપાણી

આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરેક જગ્યાએ કરવામાં આવી રહી છે ત્યારે . આજ આ ખાસ દિવસે અમદાવાદના રિવરફ્રન્ટ પર જઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર આજના આ ખાસ દિવસે વિશેષ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં સીએમ વિજય રૂપાણી સાથે ગૃહમંત્રી અમદાવાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ સાથે જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં 10 હજારથી વધારે લોકોએ સાબરમતીની સફાઇ આરંભી હતી. ગાંધીઆશ્રમ પાછળ નદીમાં ઉતરીને સીએમ રૂપાણીએ સાબરમતીને સ્વચ્છ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સાબરમતીને સાફ કરીને ઇતિહાસ રચીશું. સાથે જ  સાબરમતી સફાઈ અભિયાન દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની તેમણે શુભકામના પાઠવી હતી.

તો સાબરમતી સ્વચ્છ અભિયાનને લઈને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, 20 હજારથી પણ વધારે લોકો સાબરમતી નદીને સ્વસ્છ કરવાના અભિયાનમાં ભાગ લેશે. આજે દધિચિ બ્રિજથી સુભાષબ્રિજ વચ્ચે નદીમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. જેમાં