Not Set/ ગુજરાતની બીજું વુહાન બનવા તરફ દોડ, રાજ્યમાં આજે પણ નોધાયાં રેકોર્ડ બ્રેક 1607 કેસ….

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં કોરોના રોજ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1607 નવા કેસ સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
asdq 125 ગુજરાતની બીજું વુહાન બનવા તરફ દોડ, રાજ્યમાં આજે પણ નોધાયાં રેકોર્ડ બ્રેક 1607 કેસ....

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં કોરોના રોજ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1607 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ દર્દીઓનો આંક 205116 ઉપર પહોચ્યો છે. જયારે 16 દર્દીના મોત થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે.  તો સાથે  1,388 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વિધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા અને 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા છે.

અમદાવાદ 353

સુરત 299

વડોદરા  167

ગાંધીનગર 66

ભાવનગર 26

બનાસકાંઠા 51

આણંદ 37

રાજકોટ  139

અરવલ્લી 4

મહેસાણા 43

પંચમહાલ 32

બોટાદ 9

મહીસાગર 18

ખેડા 35

પાટણ 49

જામનગર 43

ભરૂચ 32

સાબરકાંઠા 23

ગીર સોમનાથ 15

દાહોદ 19

છોટા ઉદેપુર 4

કચ્છ     15

નર્મદા   14

દેવભૂમિ દ્વારકા    5

વલસાડ 6

નવસારી 8

જૂનાગઢ 23

પોરબંદર 2

સુરેન્દ્રનગર        27

મોરબી   16

તાપી    1

ડાંગ     3

અમરેલી 23