Not Set/ ચાની હોટલમાં ગેસનો બાટલો ફાટતા લાગી આગ

રાજકોટ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામે ચાની હોટલમાં ભયંકર આગ લાગી હતી. ચાની હોટલમાં ગેસનો બાટલો ફાટવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે આ આગની ઘટનામાં કોઈ જાન હાનિ થઈ નથી. ચાની હોટલમાં આગ લાગતા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી . આગ પર કાબુ મેળવવાની […]

Rajkot Gujarat Trending
mantavya 468 ચાની હોટલમાં ગેસનો બાટલો ફાટતા લાગી આગ

રાજકોટ,

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામે ચાની હોટલમાં ભયંકર આગ લાગી હતી. ચાની હોટલમાં ગેસનો બાટલો ફાટવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

mantavya 465 ચાની હોટલમાં ગેસનો બાટલો ફાટતા લાગી આગ

ઉલ્લેખનિય છે કે આ આગની ઘટનામાં કોઈ જાન હાનિ થઈ નથી.

mantavya 466 ચાની હોટલમાં ગેસનો બાટલો ફાટતા લાગી આગ

ચાની હોટલમાં આગ લાગતા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી .

mantavya 467 ચાની હોટલમાં ગેસનો બાટલો ફાટતા લાગી આગ

આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાયટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.