Not Set/ અમરેલી/ રેલ્વે ટ્રેક પરથી મળ્યો યુવકનો મૃતદેહ, અકસ્માત કે આપઘાત તે અંગે તપાસ શરુ

અમરેલી રાજુલાના ભેરાઈ રોડ પરના રેલ્વે ટ્રેકની ઘટના યુવકનો ટ્રેક પરથી મળી આવ્યો મૃતદેહ અકસ્માત કે આપઘાત તે અંગે તપાસ અમરેલીના રેલ્વે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે અમરેલીના રાજુલા ભેરાઈ રોડના લીલાપીરની ધાર પાસેના રેલ્વે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની જાણ પોલીસને કરાતા […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 5 અમરેલી/ રેલ્વે ટ્રેક પરથી મળ્યો યુવકનો મૃતદેહ, અકસ્માત કે આપઘાત તે અંગે તપાસ શરુ
  • અમરેલી રાજુલાના ભેરાઈ રોડ પરના રેલ્વે ટ્રેકની ઘટના
  • યુવકનો ટ્રેક પરથી મળી આવ્યો મૃતદેહ
  • અકસ્માત કે આપઘાત તે અંગે તપાસ

અમરેલીના રેલ્વે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે અમરેલીના રાજુલા ભેરાઈ રોડના લીલાપીરની ધાર પાસેના રેલ્વે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની જાણ પોલીસને કરાતા રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આપને જણાવી દઈએ કે પોલીસે આ મામલે અકસ્માતના કારણે મોત નીપજ્યું છે કે પછી આપઘાત કરવામાં આવ્યો છે તે દિશામાં હાલ તપાસ શરૂ કરી છે. સાથે સાથે  યુવકની ઓળખ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.