Covid-19/ ગુજરાતમાં કોરોનાને કારણે આટલા ડોકટરો, નર્સો અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ ગુમાવ્યા જીવ : મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કોવિડ -19 ને કારણે 20 ડોકટરો, 20 નર્સો, 6 એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને 128 પેરામેડિક્સ ના જીવ ગયા છે.

Top Stories Gujarat Others
ગુજરાતમાં કોરોનાને કારણે આટલા ડોકટરો, નર્સો અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ ગુમાવ્યા જીવ : મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કોવિડ -19 ને કારણે 20 ડોકટરો, 20 નર્સો, 6 એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને 128 પેરામેડિક્સ ના જીવ ગયા છે.  તેમજ 15 વર્ષથી ઓછી ઉંમરના બળો અંગે પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, શાળાઓ ફરી ખુલવા સાથે, સરકાર નિષ્ણાત જૂથના સૂચનોના આધારે રસી કરણનો નિર્ણય લેશે.

20 ડોકટરો, 20 નર્સો, 6 એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને 128 પેરામેડિક્સ ગુમાવ્યા

મંગળવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન લેખિતમાં જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાને કારણે 20 ડોક્ટરોએ જીવ ગુમાવ્યા છે, 20 નર્સ, 6 એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને 128 પેરામેડિક્સ પણ ગુમ થયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરના રસીકરણ અંગે તેમણે જણાવ્યું કે, કોવિડ-19ની રસી સૌપ્રથમ કઈ વયજૂથને આપવી તે સૂચવવા માટે નિષ્ણાત જૂથની રચના કરવામાં આવી છે અને તે મુજબ 15-18 વયજૂથ માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોરોનાની આ સ્થિતિ છે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં મંગળવારે કોવિડ-19ના 67,597 નવા કેસો અને 1,188 સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેમાં તાજા કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મૃત્યુઆંકમાં વધારો થયો છે. ગુજરાતમાં સોમવારે 2,907 કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં ચેપને કારણે 21 મૃત્યુ નોંધાયા હતા. સોમવારે અમદાવાદમાં થયેલા મૃત્યુ રાજ્યમાં થયેલા મૃત્યુના ત્રીજા ભાગના છે.

Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો

જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે

આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ

Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?