Not Set/ #મંતવ્ય_નવરાત્રિ : ત્રીજા નોરતે મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઝૂમ્યા અમદાવાદીઓ, જુઓ

અમદાવાદ, નવરાત્રિની રંગત જામી રહી છે.અમદાવાદમાં વરસાદની વિદાય બાદ ખેલૈયાઓ થઇ ગયા છે તૈયાર.નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ગરબા રસિકો મનભરીને ઝૂમી ઉઠ્યા હતા. મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજીત અમદાવાદના કેન્સવિલે ગોલ્ફ એકેડેમી ગ્રાઉન્ડમાં ત્રીજા નોરતે કંઇક અલગ જ નજારો જોવા મળ્યો.ન વરસાદનો વિધ્ન કે ન મેઘરાજાના અમિછાંટણા.રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ થઇ ખેલૈયાઓએ મચાવી ધૂમ. તો […]

Ahmedabad Gujarat
aaaaa 12 #મંતવ્ય_નવરાત્રિ : ત્રીજા નોરતે મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઝૂમ્યા અમદાવાદીઓ, જુઓ

અમદાવાદ,

નવરાત્રિની રંગત જામી રહી છે.અમદાવાદમાં વરસાદની વિદાય બાદ ખેલૈયાઓ થઇ ગયા છે તૈયાર.નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ગરબા રસિકો મનભરીને ઝૂમી ઉઠ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજીત અમદાવાદના કેન્સવિલે ગોલ્ફ એકેડેમી ગ્રાઉન્ડમાં ત્રીજા નોરતે કંઇક અલગ જ નજારો જોવા મળ્યો.ન વરસાદનો વિધ્ન કે ન મેઘરાજાના અમિછાંટણા.રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયામાં સજ્જ થઇ ખેલૈયાઓએ મચાવી ધૂમ.

તો આ તરફ અમદાવાદના હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં મંતવ્ય ન્યૂઝે કર્યુ છે સુંદર આયોજન.અહીં પણ જોવા મળ્યો ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ.નવા નવા સ્ટેપ્સ અને નવી સ્ટાઇલ સાથે ગરબા રસિકો ઝૂમી ઉઠ્યા હતા

અમદાવાદના સરદાર પટેલ પાર્ટી પ્લોટમાં પણ ગરબાની રમઝટ જામી..નિકોલમાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા યોજાયેલ ગરબામાં ત્રીજા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા.અહીં વિશેષ મહેમાન સ્વરૂપે હાજર રહ્યા હતા ગુજરાતી સિંગર સાગર પટેલ.આ ગુજ્જુ સિંગરના સુર તાલ સાથે ખેલૈયાઓ ડોલવા લાગ્યા.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.