Not Set/ હેલ્મેટ મુદ્દે મંત્રી આર.સી.ફળદુનું નિવેદન, સમગ્ર મામલો કોર્ટમાં

હેલમેટ મુદ્દે ગુજરાત સરકારે ફરીથી યુ-ટર્ન લીધો છે. ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે હવેથી હેલ્મેટ ફરજીયાત છે. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસ આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ધારદાર દલીલો કરી […]

Ahmedabad Gujarat
a 2 હેલ્મેટ મુદ્દે મંત્રી આર.સી.ફળદુનું નિવેદન, સમગ્ર મામલો કોર્ટમાં

હેલમેટ મુદ્દે ગુજરાત સરકારે ફરીથી યુ-ટર્ન લીધો છે. ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું કે હવેથી હેલ્મેટ ફરજીયાત છે. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસ આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો.

કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ધારદાર દલીલો કરી હતી. અને જણાવ્યું ગુજરાત સરકારે યુ-ટર્ન લીધો હોય તેમ જણાવ્યું હતું કે, હેલ્મેટ મરજીયાત મુદ્દે કોઈ પરિપત્ર રદ કર્યો નથી. હવેથી પાછળ બેસનારે પણ હેલમેટ ફરજીયાત પહેરવું પડશે. ત્યારબાદ ગુજરાત હોઈકોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.