Not Set/ શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ કરતા ચકચાર, ગ્રુપમાં થઈ ફની કોમેન્ટસ

કચ્છ, કચ્છના રાપર તાલુકાના મુખ્ય શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં કોઈએ અશ્લીલ વિડિઓ અપલોડ કરતા ચકચાર મચી જવા પામી છે. સાહિત્ય પીરસનારા શિક્ષકોના ગ્રુપમાં બીભત્સ વિડિઓ અપલોડ થતા ખળભળાટ સર્જાયો હતો. વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ થતા વિવાદ વકર્યો હતો જો કે ત્યારબાદ વિડિઓ ડીલીટ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી […]

Top Stories Gujarat Others
mantavya 228 શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ કરતા ચકચાર, ગ્રુપમાં થઈ ફની કોમેન્ટસ

કચ્છ,

કચ્છના રાપર તાલુકાના મુખ્ય શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં કોઈએ અશ્લીલ વિડિઓ અપલોડ કરતા ચકચાર મચી જવા પામી છે. સાહિત્ય પીરસનારા શિક્ષકોના ગ્રુપમાં બીભત્સ વિડિઓ અપલોડ થતા ખળભળાટ સર્જાયો હતો.

mantavya 229 શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ કરતા ચકચાર, ગ્રુપમાં થઈ ફની કોમેન્ટસ

વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ થતા વિવાદ વકર્યો હતો જો કે ત્યારબાદ વિડિઓ ડીલીટ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે તપાસના આદેશ આપ્યા છે.

mantavya 230 શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ કરતા ચકચાર, ગ્રુપમાં થઈ ફની કોમેન્ટસ

શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ કે તપાસના અહેવાલ બાદ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

mantavya 231 શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિઓ અપલોડ કરતા ચકચાર, ગ્રુપમાં થઈ ફની કોમેન્ટસ

વીડિયો અપલોડ કરનાર શિક્ષક રાપરની નાની રવ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આ અંગે શિક્ષણ વિભાગને ફરિયાદ કરતા વિભાગ તરફથી યોગ્ય તપાસ અને જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.