Not Set/ ફી વધારા મુદ્દે આર. પી. વસાણી શાળા સંચાલકોની દાદાગીરી

અમદાવાદ, એક બાજુ હાઈકોર્ટે બુધવારે ફી વધારા મુદ્દે શાળા સંચાલકોને મોટો ઝટકો આપ્યો છે. ત્યારે બીજી બાજુ ફી વધારા મુદ્દે શાળા સંચાલકોની દાદાગીરી ચાલુ હોવાનો પ્રમાણ અમદાવાદમાં સામે આવ્યો હતો. શહેરના નિકોલ વિસ્તારમાં ફી ભરવા માટે શાળા સંચાલકો તરફથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ધમકી અપાતા વાલીઓએ સ્કુલની બહાર એકઠા થઇને શાળા સંચાલકોના વર્તન સામે ઉગ્ર વિરોધ […]

Gujarat
R P Vasani ફી વધારા મુદ્દે આર. પી. વસાણી શાળા સંચાલકોની દાદાગીરી

અમદાવાદ,

એક બાજુ હાઈકોર્ટે બુધવારે ફી વધારા મુદ્દે શાળા સંચાલકોને મોટો ઝટકો આપ્યો છે. ત્યારે બીજી બાજુ ફી વધારા મુદ્દે શાળા સંચાલકોની દાદાગીરી ચાલુ હોવાનો પ્રમાણ અમદાવાદમાં સામે આવ્યો હતો. શહેરના નિકોલ વિસ્તારમાં ફી ભરવા માટે શાળા સંચાલકો તરફથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ધમકી અપાતા વાલીઓએ સ્કુલની બહાર એકઠા થઇને શાળા સંચાલકોના વર્તન સામે ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. નિકોલ વિસ્તારની આર. પી. વસાણી સ્કુલની બહાર વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને શાળા સંચાલકો ફી ભરવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.