Not Set/ ડે. સીએમ નીતિનભાઇ પટેલે કર્યું મતદાન, જુઓ કોણે કોણે મતાધિકાર કર્યો ઉપયોગ

૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાને છે. મતદાનને લઇ લોકોમાં પણ સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથક પર સવારથી જ લાંબી કતારો જોવા મળી છે.  મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ કર્યું મતદાન. પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાના મતાધિકારનો […]

Gujarat
DQ 3tIpV4AEgdqe ડે. સીએમ નીતિનભાઇ પટેલે કર્યું મતદાન, જુઓ કોણે કોણે મતાધિકાર કર્યો ઉપયોગ

૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાને છે. મતદાનને લઇ લોકોમાં પણ સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથક પર સવારથી જ લાંબી કતારો જોવા મળી છે.  મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ કર્યું મતદાન.

પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

વડોદરા 12.81 %

દહેગામ 14.74 %

દાંતા 15.00 %