Not Set/ બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી

બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી.. મહત્વનુ છે કે સરપંચના પુત્ર સહિત 2 શખ્સોએ કારમાં મહિલાનું અપહરણ કરીને પતંગ હોટલમાં દુષ્કર્મ આચર્યુ હતુ… ત્યાર બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી… આ શખ્સોએ મહિલા પર અલગ અલગ જગ્યાએ જઈને દુષ્કર્મ આચર્યું હતુ.. જોકે આ આરોપીઓ મહિલા પર દુષ્કર્મ કરીને […]

Gujarat
vlcsnap error117 બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી

બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી.. મહત્વનુ છે કે સરપંચના પુત્ર સહિત 2 શખ્સોએ કારમાં મહિલાનું અપહરણ કરીને પતંગ હોટલમાં દુષ્કર્મ આચર્યુ હતુ… ત્યાર બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી… આ શખ્સોએ મહિલા પર અલગ અલગ જગ્યાએ જઈને દુષ્કર્મ આચર્યું હતુ.. જોકે આ આરોપીઓ મહિલા પર દુષ્કર્મ કરીને ફરાર થયા હતા.. ત્યારે હવે થરામાં ગણપતસિહ, સઘુભા અને વિક્રમસિહ દરબાર સામે ફરિયાદ નોંધવામાં આવી.. ત્યાર બાદ હવે થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે….