Not Set/ હાઇકોર્ટના આ આદેશથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો કેમ

અમદાવાદ, ભાવનગરથી વેરાવળ વચ્ચે નેશનલ હાઇવે અને વડોદરાથી મુંબઈ વચ્ચે હાઇવેનો જમીન સંપાદન મામળે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. જેમાં ખેડૂતો માટે સારા સમચાર ગણાવી શકાય કે જમીન સંપાદન મામલે સરકારે કરેલી કાર્યવાહીમાં અપાયેલા હુકમને હાઇકોર્ટે  રદ્દ કર્યો છે અને આ અરજીને નવેસરથી ખેડૂતોને સાંભળીને પુનઃ મૂલ્યાંકન આપવાંનો  આદેશ કર્યો છે. એટલે કે ખેડૂતોને નેશનલ હાઇવે […]

Gujarat Others Trending
mantavya 214 હાઇકોર્ટના આ આદેશથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો કેમ

અમદાવાદ,

ભાવનગરથી વેરાવળ વચ્ચે નેશનલ હાઇવે અને વડોદરાથી મુંબઈ વચ્ચે હાઇવેનો જમીન સંપાદન મામળે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી.

જેમાં ખેડૂતો માટે સારા સમચાર ગણાવી શકાય કે જમીન સંપાદન મામલે સરકારે કરેલી કાર્યવાહીમાં અપાયેલા હુકમને હાઇકોર્ટે  રદ્દ કર્યો છે અને આ અરજીને નવેસરથી ખેડૂતોને સાંભળીને પુનઃ મૂલ્યાંકન આપવાંનો  આદેશ કર્યો છે.

એટલે કે ખેડૂતોને નેશનલ હાઇવે ઓથોરિટીએ વધુ 500 થી 1000 કરોડની રકમ ચૂકવવી પડશે સાથે જ  જમીન સંપાદન ના અધિકારીઓએના ભાવો મુજબ જ ખેડૂતોને વળતર આપવું જોઈએ.

જેથી આ વિસ્તારના 1 લાખ જેટલા ખડુતોને ફાયદો થવાની શકયતા રહેલી છે  હાઇકોર્ટના આ આદેશ થી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.