Ahmedabad News/ અમદાવાદમાં હોમગાર્ડ કંપની કમાન્ડર લાંચ લેતા ઝડપાયો

નાઈટમાં ગેરહાજરી નહી મુકવા રૂ.1,000ની લાંચ લેતા ACBની જાળમાં ફસાયો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં શાહપુર-કારંજ કંપની 3 ડિવીઝન 5નો હોમગાર્ડ કંપની કમાન્ડર પપ્પુભાઇ પ્રેમજીભાઇ પટેલ રૂ.1,000 ની લાંચ લેતા ACBને હાથ ઝડપાઈ ગયો હતો. આ કેસની વિગત મજબ ફરીયાદી હોમગાર્ડ તરીકે સેવા છે.

ફરિયાદીને હોમગાર્ડમાં ફરજ દરમ્યાન નાઇટમાં ગેરહાજર નહીં મુકવા તેમજ હેરાન નહીં કરવા આ કામના આરોપી પપ્પુભાઈ પટેલે ફરીયાદી પાસે રૂ.1,000ની લાંચની માંગણી કરાી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તમણે ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે જિલ્લા પંચાયત ઓફિસના ગેટની સામે, જાહેર રોડ પર , લાલ દરવાજા ખાતે લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી પપ્પુભાઈ પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Girsomnath News/ગીર સોમનાથના સૂત્રાપાડામાં એક જ રાતમાં 10 ઇંચ વરસાદ

આ પણ વાંચો: gujarat rain/ગુજરાતનાં અનેક જિલ્લાના ડેમોના દરવાજા ખોલાયા, વરસાદે ફરી ચાલુ કરી બેટિંગ………….

આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથના ઉમરેઠી ગામે હીરણ ડેમ ઓવરફલો, 14 ગામોને એલર્ટ જાહેર કરાયા