Not Set/ રાજ્યસભા ગૃૃહમંત્રી શાહની ગર્જના: દેશનાં ખૂણે-ખૂણેથી ઘુસણખોરોને હાંકી કઢાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા રાજ્યસભામાં નાગરીત્વ સંસોધન બીલ વિશે આપવામા આવેલા પોતનાં સંબોઘનમાં સ્પષ્ટ પણે જણાવવમાં આવ્યુ હતું કે દેશનાં ખૂણે-ખૂણેથી ઘુષણખોરોને શોધી શોધી હાંકી કઢવામા આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગર્જના સાથે કહેવામાં આવ્યું કે  અમે આ દેશમાંની એક ઇંચ જમીન પર ઘુસણખોરોને રહેવા દેશું નહીં. તમામ ગેરકાયદે વસાહતીઓ અને ઘુસણખોરોને ઓળ […]

Top Stories India Politics
amit shah3 રાજ્યસભા ગૃૃહમંત્રી શાહની ગર્જના: દેશનાં ખૂણે-ખૂણેથી ઘુસણખોરોને હાંકી કઢાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા રાજ્યસભામાં નાગરીત્વ સંસોધન બીલ વિશે આપવામા આવેલા પોતનાં સંબોઘનમાં સ્પષ્ટ પણે જણાવવમાં આવ્યુ હતું કે દેશનાં ખૂણે-ખૂણેથી ઘુષણખોરોને શોધી શોધી હાંકી કઢવામા આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગર્જના સાથે કહેવામાં આવ્યું કે  અમે આ દેશમાંની એક ઇંચ જમીન પર ઘુસણખોરોને રહેવા દેશું નહીં. તમામ ગેરકાયદે વસાહતીઓ અને ઘુસણખોરોને ઓળ અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તમામને દેશનિકાલો આપવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.