આજનું રાશિફળ/ મકર રાશિના જાતકોને ફિઝૂલ ખર્ચ થઇ શકે, જાણો તમારું રાશી ભવિષ્ય

24 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 09 23T192838.193 મકર રાશિના જાતકોને ફિઝૂલ ખર્ચ થઇ શકે, જાણો તમારું રાશી ભવિષ્ય
 • તારીખ :-        ૨૪-૦૯-૨૦૨૩, રવિવાર / ભાદરવા સુદ નોમ ના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૩૦
શુભ ૦૨:૦૦ થી ૦૩.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૦ થી ૦૮:૦૨
અમૃત ૦૮:૦૨ થી ૦૯:૩૦
 • મેષ (અ, લ , ઈ) :-
 • વિદેશથી રહેતા લોકો થી લાભ થાય.
 • આંખની સમસ્યા રહે.
 • બહુ દોડધામના કરવી
 • લોકો જોડે ચંચુપાત ન કરવી.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૩

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • નાની વાતનો પહાડ ન બનાવવો.
 • વડીલોના આશીર્વાદ લેવા.
 • બધાથી દૂર જતું રહેવાનું મન થાય.
 • મનને શાંતિ મળે.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૬

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • મૂડ  બદલાયા કરે.
 • વડીલો તરફથી લાભ થાય.
 • ક્રોધને નિયંત્રણમાં રાખો.
 • પ્રવાસના યોગ બને.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૯

 

 • કર્ક (ડ , હ) :-
 • એક કામ પૂરું થાય પછી બીજું કામ હાથમાં લેવું.
 • સૂર્યપ્રકાશ શરીરને આપવો.
 • અનુભવો યાદ કરો.
 • કોઈ તમારી રાહ જુએ.
 • શુભ કલર – પોપટી
 • શુભ નંબર – ૨

 

 

 • સિંહ (મ , ટ) :-
 • નાની વાત મોટી ન કરવી.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
 • વિનોદી સ્વભાવ રાખવો.
 • શુભ કલર – લાલ
 • શુભ નંબર – ૮

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • વિવેકી બનવાની જરૂર છે.
 • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
 • નવા વ્યક્તિનું આગમન થાય.
 • જે થાય તે તમારા માટે સારું છે.
 • શુભ કલર – ગુલાબી
 • શુભ નંબર – ૫

 

 • તુલા (ર , ત) :-
 • ખોટી શંકા ન કરવી.
 • જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
 • ખોટો ખર્ચ ન કરવો.
 • મુશ્કેલીઓથી બચવું
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૮

 

 

 

 

 

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • ધન કમાવવાની તક બમણી થાય.
 • વાતાવરણમાં ગરમાવો રહે.
 • સ્વ કેન્દ્રીકરણ અપનાવો.
 • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૪

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ઓચિંતું કોઈ મળી જાય.
 • પૂજા પાઠ કરવા માટે દિવસ સારો છે.
 • પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
 • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
 • શુભ કલર –સોનેરી
 • શુભ નંબર – ૧

 

 

 • મકર (ખ, જ) :-
 • ફિઝુલ  ખર્ચ થાય.
 • પૈસાની અછત સર્જાય.
 • આનંદમય દિવસ જાય.
 • બાળકો ની યાદ આવે.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૭

 

 

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :
  • વસ્તુને સમજવા માટે સમય જાય.
  • ન બોલવામાં નવ ગુણ છે.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • પ્રેમમાં સફળતા ન મળે.
  • શુભ કલર-જાંબલી
  • શુભ નંબર- ૫

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • વેપારમાં ફાયદો થાય.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
 • લાગણી પર  નિયંત્રણ રાખવું.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૮