રાશિફળ/ કેવી રહેશે આપની 21/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Top Stories Rashifal Dharma & Bhakti
Amit Trivedi કેવી રહેશે આપની 21/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 21 ઓક્ટોબર 2020, બુધવાર
  • તિથિ – આસો સુદ પાંચમ
  • રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
  • નક્ષત્ર – મૂળ
  • યોગ – અતિગંડ
  • કરણ – બાલવ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 10.57 થી 12.24
  • પાંચમે નોરતે સ્કંદ માતાનું પૂજન કરવું
  • ઓમ્ ઐં ક્લીં હ્રીં સ્કંદમાતે હું હું ફટ સ્વાહા (આ મંત્રનો જાપ કરવો)

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • ઘર પરિવારમાં લાભ
  • વાહનસુખ મળે
  • જાહેર સંવાદ થાય
  • ધનપ્રાપ્તિના અવસરો પણ છે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • ધર્મકાર્યો થાય
  • ડાયાબીટીસના દર્દીએ જાળવવું
  • ધન-સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે
  • આરોગ્ય જળવાશે

* મિથુન (ક,છ,ઘ) – 

  • પ્રાણીઓથી સાચવવું
  • કાર્યમાં અચાનક વળાંક આવે
  • થોડો સંઘર્ષ થઈ શકે છે
  • મનધાર્યું કરવામાં અડચણ આવી શકે

* કર્ક (ડ,હ) –

  • નોકરીમાં નવા કાર્યો થાય
  • ધનપ્રાપ્તિ થાય
  • પદપ્રાપ્તિની શક્યતા છે
  • સુખ-સંપત્તિ વધે

* સિંહ (મ,ટ) –

  • વેપારમાં લાભ થાય
  • પિતાનો સહકાર મળે
  • ઘર સંબંધી ચિંતા થાય
  • નવું ઘર લેવાના સંકલ્પો વધી જાય

* કન્યા (પ,ઠ,ણ) –

  • સરકારી ક્ષેત્રે લાભ
  • અચાનક પ્રવાસ થાય
  • વેપારમાં લાભ થાય
  • આરોગ્ય જળવાય

* તુલા (ર,ત) – 

  • લાભ વધુ મળે
  • પ્રવાસથી લાભ થાય
  • સહકાર્યકરો સહકાર આપે
  • સંબંધો સુધરે

* વૃશ્ચિક (ન,ય) –

  • પરિવારમાં સુખ વધે
  • સાસરીપક્ષમાં પણ લાભ
  • અચાનક ધનલાભ છે
  • નવી નોકરીની તકો છે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જળઘાતથી સાચવવું
  • શરદી-કફથી વિશેષ જાળવજો
  • આહારમાં સંયમ રાખવો પડશે
  • ધર્મ પ્રત્યે આસ્થા વધે

* મકર (ખ,જ) –

  • શુભ પ્રવાસ થાય
  • ધર્મકાર્યો થાય
  • સેવાકાર્યો વધી જાય
  • આવકમાં ઉમેરો થાય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • રાજનીતિમાં લાભ થાય
  • સરકારી નોકરીના યોગ છે
  • કમિશન દલાલીની આવકો વધે
  • અટક્યા કાર્યો આગળ ધપે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • યશ-માન વધી જાય
  • ઘર-પરિવારમાં સુખશાંતિ રહે
  • અચાનક ધર્મપ્રવાસ થાય
  • બપોર પછી અગત્યની મિટીંગ ટાળવી

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે દેવીસૂક્તનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.