Mahesana News/ મહેસાણામાં જાહેરાતનું હોર્ડિંગ બરોબર દેખાય તે માટે માટે ઝાડ કપાયા

મહેસાણામાં જાહેરાતના હોર્ડિંગ માટે ઝાડ કપાયા છે. રાધનપુર રોડ પર બેફામ રીતે ઝાડ કપાયા છે. બિલ્ડિંગ પ્રોજેક્ટની જાહેરાત માટે ઝાડ કપાયા છે. હોર્ડિંગ દેખાય તે માટે ઝાડ કપાયા છે. શૈલજા ગ્રીન નામની સાઇટ પાસે હોર્ડિંગ છે.

Gujarat Others Breaking News
Beginners guide to 85 1 મહેસાણામાં જાહેરાતનું હોર્ડિંગ બરોબર દેખાય તે માટે માટે ઝાડ કપાયા

Mahesana News: મહેસાણામાં જાહેરાતના હોર્ડિંગ માટે ઝાડ કપાયા છે. રાધનપુર રોડ પર બેફામ રીતે ઝાડ કપાયા છે. બિલ્ડિંગ પ્રોજેક્ટની જાહેરાત માટે ઝાડ કપાયા છે. હોર્ડિંગ દેખાય તે માટે ઝાડ કપાયા છે. શૈલજા ગ્રીન નામની સાઇટ પાસે હોર્ડિંગ છે. હોર્ડિંગ દેખાય તે માટે ચાર ઝાડ કાપી નાખવામાં આવ્યા છે.

ભાજપના પૂર્વ શહેર મહામંત્રીએ ઝાડ કાપતા મજૂરને અટકાવ્યો. રાજુ ચૌધરીએ મજૂરને ઝાડ કાપતા અટકાવ્યો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. તેમણે સવાલ કર્યો હતો કે બિલ્ડરને ઝાડ કાપવાની પરવાનગી કોણે આપી. મહેસાણામાં ક્રેડાઈના કોઈ નિયમ લાગુ પડતા નથી. બધુ નિયમ વગર ચાલુ છે. બિલ્ડરને એનએ પરવાનગી જ વૃક્ષ વાવવાની શરતે અપાય છે. પોતાના હોર્ડિંગ માટે રસ્તા પરના ઝાડ કાપનારા બિલ્ડરો સામે પગલાં ભરવા માંગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ