Viral Video/ અમરેલી પંથકમાં સિંહોની શાહી સવારી આવી, 13 સાવજ એકસાથે નીકળી પડ્યા

અમરેલીમાં એકસાથે 13 સિંહોના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાંવાયરલ થયો છે, એક અનુમાન મુજબ આ વિડિયો રાજુલાના કાતર ગામનો હોવાનું  મનાઈ રહ્યું છે,

Trending Videos
સિંહોના
  • એકસાથે 13 સિંહોનો વીડિયો આવ્યો સામે
  • અમરેલી પંથકનો વીડિયો
  • રાજુલાના કાતર ગામનો વીડિયો હોવાનું અનુમાન
  • એકસાથે 13 સિંહો આવતા ગામલોકોમાં ફફડાટ

પ્રાણીઓના વીડિયો તો વાયરલ થતા વાર નથી લાગતી. પ્રાણીઓની અદભૂત અદાઓના વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. આવામાં અમરેલીના સિંહોની વાત કરીએ તો અમરેલીની આસપાસ વિસ્તારમાં રહેતા લોકો માટે સિંહોની અવરજવર સામાન્ય વાત છે. અહીં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે. ત્યારે અનેક લોકો સિંહોના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. આવામાં ક્યારેક સિંહોની એવી હરકત કેદ થઈ જાય છે જે વાયરલ બની જાય છે. અમરેલીની આસપાસ એકલદોકલ સિંહો તો અનેકવાર જોવા મળે છે. અમરેલીમાં એકસાથે 13 સિંહોના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાંવાયરલ થયો છે, એક અનુમાન મુજબ આ વિડિયો રાજુલાના કાતર ગામનો હોવાનું  મનાઈ રહ્યું છે, નજરે જોતા સારું લાગે પણ આમ એક સાથે 13 સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ગભરાહટનો માહોલ થવાયો હતો.

https://twitter.com/mantavyanews/status/1525716952395952128?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1525716952395952128%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fmantavyanews2Fstatus2F1525716952395952128widget%3DTweet

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવવાની ચિંતન શિબિરમાં માંગ ઉઠી, નહીંતર 2024ની ચૂંટણી ભૂલી જાવ

આ પણ વાંચો: ધરતી પર એલિયનનો ગોળો પડવાનો સિલસિલો યથાવત, હવે આ શહેરમાં પડ્યો અવકાશી પદાર્થ

આ પણ વાંચો:પાલનપુરના કાણોદર નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,10થી વધુ

આ પણ વાંચો:ખેડામાં ફરી એકવાર પડ્યો અવકાશી ગોળો, FSLની ટીમને પણ કરાઈ જાણ