Not Set/ દિલ્લીમાં શિવ વિહારથી ત્રીલોકપુરી વચ્ચેની પિંક લાઈન મેટ્રોનું આજે ઉદ્ઘાટન

દેશની રાજધાની દિલ્લીમાં શિવ વિહારથી ત્રીલોકપુરી વચ્ચેની પિંક લાઈન મેટ્રોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેટ્રો રૂટ દિલ્લી મેટ્રો ટ્રેનનો સૌથી હાઇટેક રૂટ છે. આ મેટ્રો લાઈનને યુનિયન મીનીસ્ટર હરદીપ સિંહ પૂરી અને દિલ્લી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. Shiv Vihar-Trilokpuri section of Delhi Metro's Pink Line flagged off by […]

Top Stories India
636766 metro train 02 દિલ્લીમાં શિવ વિહારથી ત્રીલોકપુરી વચ્ચેની પિંક લાઈન મેટ્રોનું આજે ઉદ્ઘાટન

દેશની રાજધાની દિલ્લીમાં શિવ વિહારથી ત્રીલોકપુરી વચ્ચેની પિંક લાઈન મેટ્રોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેટ્રો રૂટ દિલ્લી મેટ્રો ટ્રેનનો સૌથી હાઇટેક રૂટ છે. આ મેટ્રો લાઈનને યુનિયન મીનીસ્ટર હરદીપ સિંહ પૂરી અને દિલ્લી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.

આજે બપોરથી લોકો આ રૂટ પર ટ્રાવેલ કરી શકશે. પરંતુ આ મેટ્રો રૂટ થોડો અટપટો છે. પિંક લાઈનનાં શિવ વિહારથી ત્રીલોકપુરી સેક્શન પર બે વાર બદલવી પડશે એક જ લાઈનની મેટ્રો. જો ટ્રેન શિવ વિહારથી ત્રીલોક્પુર તરફ જશે એનાં યાત્રીઓને મૌજપુર – બાબરપુર સ્ટેશન પર ટ્રેન ખાલી કરવી પડશે. આનું કારણ છે કે ત્રીલોકપુરી – સંજય ઝીલ સ્ટેશનથી આગળ મયુર વિહાર પોકેટ-1 તરફ જવા માટે જમીનનો મુદ્દો હજી સોલ્વ થયો નથી જેને કારણે 1.5 કિલોમીટરની લીંક મિસિંગ છે.

pink new 660 2 દિલ્લીમાં શિવ વિહારથી ત્રીલોકપુરી વચ્ચેની પિંક લાઈન મેટ્રોનું આજે ઉદ્ઘાટન
Inauguration of Shiv Vihar-Trilokpuri section of Delhi Metro’s Pink Line

7.8 કિમી લાંબા અને 15 સ્ટેશનો વાળા આ નવા સેક્શનનાં એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા 35 મિનીટ થશે. આ સેક્શનની મેટ્રોની ડીઝાઇન એકદમ હટકે બનાવામાં આવી છે. નવી સીસ્ટમને સમજતા હજી લોકોને વાર લાગશે એ સ્વાભાવિક છે.