Kutch-Heavyrain/ કચ્છના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ જારીઃ નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ

કચ્છ જિલ્લાના ભુજમાં આજે વહેલી સવાર એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેથી માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતા. નખત્રણામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ થયો છે.

Top Stories Gujarat
Kutch Heavy rain કચ્છના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ જારીઃ નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. કચ્છ જિલ્લાના ભુજમાં આજે વહેલી સવાર Kutch-Heavy rain એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેથી માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતા. નખત્રણામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ થયો છે. તેમજ ગુહર પાપડી બે કાંઠે વહેતા લખપત તાલુકાના ચકરાઈ પાસે આવેલી નદીમાં પાણી આવતા આ નદીના વહેતા પાણી વચ્ચે માલધારીઓએ આજે સવારે હાથમાં દૂધના કેન સાથે દૂધનું પરિવહન કર્યું હતું.

ભુજમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભુજની Kutch-Heavy rain જીકે હોસ્પિટલ સામેના માર્ગે પાણી ભરાતા વાહન વ્યહવાર એકમાંર્ગી થયો હતો. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટાબંધમાં પાણીની આવક શરૂ થઈ છે. જેથી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. જેને નિહાળવા ભુજ વાસીઓ ઉમટ્યા હતા.

અબડાસા તાલુકાના કુકડાઉમાં શંકર ભગવાનના મંદિરના શિખર Kutch-Heavy rainઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી મંદિરની છતમાં ગાબડું પડ્યું હતું અને મંદિરની અંદર ઇલેક્ટ્રીક વાયરીંગ બળીને ખાખ થઈ ગયું હતું. ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં વીજળી પડી હતી.

લખપત તાલુકાના રોડાસર- પીપર માર્ગ Kutch-Heavy rain પરની નદીમાં વરસાદના પાણી વહી નીકળતા માર્ગ બંધ થયો હતો. ભુજમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટાબંધમાં પાણીની આવક શરૂ થઈ છે. જેથી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. જેને નિહાળવા ભુજ વાસીઓ ઉમટ્યા હતા.

 

આ પણ વાંચોઃ Palanpur-Heavyrain/ પાલનપુરમાં ભારે વરસાદ ખાબકતા હાઇવે બન્યો વોટરવે

આ પણ વાંચોઃ India-Flood/ ભારે વરસાદના લીધે દેશભરના કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

આ પણ વાંચોઃ Heavy Rain/ વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભઃ આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Defamation Case/ રાહુલ ગાંધીના સમર્થનમાં 12 જુલાઈથી કોંગ્રેસ શરૂ કરશે ‘મૌન સત્યાગ્રહ’, જાણો શું છે આખો મામલો?

આ પણ વાંચોઃ Microsoft India/ માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખપદેથી અનંત મહેશ્વરીએ આપ્યું રાજીનામું , ઈરિના ઘોષને કંપનીની જવાબદારી સોંપાઇ