ગુજરાત/ અમદાવાદમાં ઇન્કમટેકસનું સુપર ઓપરેશન, બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા

અમદાવાદમાં ઇન્કમટેક્સેે એક સુપર ઓપરેશન કર્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર, ઇન્કમટેક્સ વિભાગે શહેરનાં બે મોટા માથાને ઝપટમાં લીધા છે.

Top Stories Ahmedabad Gujarat
11 250 અમદાવાદમાં ઇન્કમટેકસનું સુપર ઓપરેશન, બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા
  • અમદાવાદમાં ઇન્કમટેકસનું સુપર ઓપરેશન
  • બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા
  • બી-સફલને ત્યાં તવાઇ
  • નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં તપાસ
  • સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં રેડ
  • નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ
  • કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી
  • અમદાવાદમાં બે મોટા માથા ઝપેટમાં

અમદાવાદમાં ઇન્કમટેક્સેે એક સુપર ઓપરેશન કર્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર, ઇન્કમટેક્સ વિભાગે શહેરનાં બે મોટા માથાને ઝપટમાં લીધા છે. જણાવી દઇએ કે, શહેરનાં બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યા ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યા ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. કુલ 22 જગ્યાએ આ દરોડાની કામગીરીને હાથ ધરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…