Not Set/ છત્તીસગઢ : ૧૩૦ વર્ષીય મગર મૃત પામતા ગામના લોકોએ કર્યા અંતિમ સંસ્કાર

છત્તીસગઢ આપણને સૌને ખબર છે તેમ મગરનું આયુષ્ય સૌથી વધારે હોય છે. મગર ૧૦૦ વર્ષથી વધારે પણ જીવી શકે છે. Chhattisgarh: Villagers mourn the death of a crocodile, named ‘'Gangaram' at the funeral ceremony in Bawa Mohtara village in Bemetara district. The crocodile was around 130-year-old. (08.01.2019) pic.twitter.com/v0tCxFod4C— ANI (@ANI) January 12, 2019 છત્તીસગઢમાં બેમેતરા […]

Top Stories India Trending
ganga છત્તીસગઢ : ૧૩૦ વર્ષીય મગર મૃત પામતા ગામના લોકોએ કર્યા અંતિમ સંસ્કાર

છત્તીસગઢ

આપણને સૌને ખબર છે તેમ મગરનું આયુષ્ય સૌથી વધારે હોય છે. મગર ૧૦૦ વર્ષથી વધારે પણ જીવી શકે છે.

છત્તીસગઢમાં બેમેતરા જીલ્લામાં બાવા મોહ્તારા ગામમાં આશરે  ૧૩૦ વર્ષીય મગરનું મૃત્યુ થયું છે. ગામના લોકોએ આ મગરને ગંગારામ નામ આપ્યું હતું. ગંગારામના મૃત્યુથી ગામના લોકો દુખી થઇ ગયા હતા અને તેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.