Not Set/ ગાંધી જયંતી સ્પેશિયલ : વાંચો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ ખાસ આ વાતો

અમદાવાદ  આજે 2 ઓક્ટોબર, ત્યારે આ દિવસને ગાંધી જંયતી તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો જતો. આ સાથે જ સમગ્ર દેશમાં આ દિવસને અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. લોકો તેમને પ્યારથી બાપુ કહેતા હતા. ભારતને સ્વતંત્રતા અપાવનારા ગાંધીજીને ‘ફાધર ઓફ ધ નેશન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ૨ […]

India
hghg ગાંધી જયંતી સ્પેશિયલ : વાંચો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ ખાસ આ વાતો

અમદાવાદ 

આજે 2 ઓક્ટોબર, ત્યારે આ દિવસને ગાંધી જંયતી તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો જતો. આ સાથે જ સમગ્ર દેશમાં આ દિવસને અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. લોકો તેમને પ્યારથી બાપુ કહેતા હતા.

Related image

ભારતને સ્વતંત્રતા અપાવનારા ગાંધીજીને ‘ફાધર ઓફ ધ નેશન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ૨ ઓક્ટોબરને તેમના બલિદાનના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે.Related image

ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોમ્બર 1869માં થયો હતો. તેઓએ એડવોકેટનું શિક્ષણ ઈંગ્લેંડમાંથી કર્યું હતું અને ત્યાંથી આવ્યા પછી બોમ્બેમાં વકાલત શરુ કરી હતી.

Related image

1942માં મહાત્મા ગાંધી “ભારત છોડો આંદોલન” શરુ કર્યું હતું. આ ચળવળથી અંગ્રેજો ભારત છોડવા માટે મજબૂર થયા અને 1947માં ભારતને મુક્તિ આપી હતી.

Related image

તમને જણાવી દઈએ કે, દેશની સ્વતંત્રતામાં બાપુના અહિંસક સંઘર્ષ અને મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરતા આ દિવસને ઉજવવામાં આવે છે.

Related image