Not Set/ મુંબઈના 13 વર્ષીય કિશોરનો આત્મહત્યા માટેનો આ પ્લાન જોઈ રહી જશો દંગ

મુંબઈ, આજકાલ આત્મહત્યાના બનાવ બની રહ્યા છે લોકો નાની નાની બાબતે આત્મહત્યા કરવા લગ્યા છે. આવામાં મુંબઈના પરાવિસ્તાર નાલાસોપારામાં આવી જ કંઈ ઘટના બની છે. મુંબઈના પરાવિસ્તાર નાલાસોપારામાં એક 13 વર્ષના કિશોરે પંખે લટકીને આત્મહત્યા કરી છે. આ કિશોરે પોતાને ફાંસી લગાવતા પહેલા આ સમગ્ર યોજના પહેલા તેની નોટબોકમાં નોંધી અને પછી તેનો ડેમો બનાવ્યો […]

India
gqgq 7 મુંબઈના 13 વર્ષીય કિશોરનો આત્મહત્યા માટેનો આ પ્લાન જોઈ રહી જશો દંગ

મુંબઈ,

આજકાલ આત્મહત્યાના બનાવ બની રહ્યા છે લોકો નાની નાની બાબતે આત્મહત્યા કરવા લગ્યા છે. આવામાં મુંબઈના પરાવિસ્તાર નાલાસોપારામાં આવી જ કંઈ ઘટના બની છે. મુંબઈના પરાવિસ્તાર નાલાસોપારામાં એક 13 વર્ષના કિશોરે પંખે લટકીને આત્મહત્યા કરી છે. આ કિશોરે પોતાને ફાંસી લગાવતા પહેલા આ સમગ્ર યોજના પહેલા તેની નોટબોકમાં નોંધી અને પછી તેનો ડેમો બનાવ્યો છે અને ત્યાર પછી પંખા ઉપર લટકી ગયો છે!

આપને જણાવી દઈએ કે આ કિશોરે પહેલા તેની નોટબુકમાં એક ચિત્ર બનાવ્યું છે જેમાં પંખા સાથે લટકોવાનો સમય પણ લખેલો છે. તે અનુસાર, તેનો ગળેફાંસો ખાવાનો સમય બપોરે 12 કલાકનો છે.

મહત્વનું છે કે આ મામલે પોલસે તપાસ શરુ કરી છે, પરંતુ હજુ સુધી એ સામે આવ્યું નથી કે આ કિશોરે શા માટે આત્મહત્યા કરી છે. તેના પરિવારજનો પણ સમજી શક્યા નથી કે તે આ બધું ક્યાંથી શીખ્યો હશે.પોલીસ કિશોરની નોટબુક, પુસ્તકો અને કોમ્પ્યુટરની તપાસની સાથે તેના કુટુંબીજનો અને મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.