Not Set/ રીઝર્વ બેંકે  રેપો રેટમાં 25 બેઝિઝ પોઇન્ટમાં કર્યો ઘટાડો, હોમ લોન થશે સસ્તી 

નાણાકીય વર્ષ માર્ચમાં પૂર્ણ થાય તે અગાઉ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હોમ લોન તથા ઓટો લોનની ઇએમઆઇ ચૂકવનારા ગ્રાહકોને આરબીઆઈએ ભેટ આપી હોય તેમ વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ અને ઓટો લોનની EMI ઘટાડો આવશે. લાંબા સમય બાદ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટને 6.50 […]

Top Stories India
yyt 2 રીઝર્વ બેંકે  રેપો રેટમાં 25 બેઝિઝ પોઇન્ટમાં કર્યો ઘટાડો, હોમ લોન થશે સસ્તી 

નાણાકીય વર્ષ માર્ચમાં પૂર્ણ થાય તે અગાઉ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હોમ લોન તથા ઓટો લોનની ઇએમઆઇ ચૂકવનારા ગ્રાહકોને આરબીઆઈએ ભેટ આપી હોય તેમ વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ અને ઓટો લોનની EMI ઘટાડો આવશે. લાંબા સમય બાદ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટને 6.50 ટાથી ઘટાડીને 6.26 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તેનાથી 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે હોમ અને ઓટો લોનની ઇએમઆઇ ચૂકવનારા ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોટી ભેટ આપી છે. આરબીઆઇના વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ અને ઓટો લોનની EMI ઘટાડો આવશે. લાંબા સમય બાદ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટને 6.50 ટાથી ઘટાડીને 6.26 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તેનાથી 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.