Not Set/ જાપાનની રાજકુમારીએ સામાન્ય વ્યક્તિ સાથે કર્યા લગ્ન, છોડવો પડ્યો શાહી પરિવાર

જાપાનની રાજકુમારી અયાકોએ મેઈજી મંદિરમાં એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથીમાં જોડાઈ ગયા છે. રાજકુમારી અયાકો સમ્રાટના પિત્રાઈ ભાઈની ૨૮ વર્ષીય સૌથી મોટી પુત્રી છે. રાજકુમારી અયાકોને આ લગ્ન બદલ શાહી પરિવારને અલવિદા કહેવું પડ્યું છે. રાજકુમારી અયાકોએ શીપીંગ કંપનીમાં નીપન યુસેનમાં કામ કરનારા ૩૨ વર્ષીય કેઈ મોરિયા સાથે લગ્ન કર્યા છે. સોમવારે સવારે આ […]

Top Stories World Trending
10442620 3x2 જાપાનની રાજકુમારીએ સામાન્ય વ્યક્તિ સાથે કર્યા લગ્ન, છોડવો પડ્યો શાહી પરિવાર

જાપાનની રાજકુમારી અયાકોએ મેઈજી મંદિરમાં એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન ગ્રંથીમાં જોડાઈ ગયા છે.

રાજકુમારી અયાકો સમ્રાટના પિત્રાઈ ભાઈની ૨૮ વર્ષીય સૌથી મોટી પુત્રી છે. રાજકુમારી અયાકોને આ લગ્ન બદલ શાહી પરિવારને અલવિદા કહેવું પડ્યું છે.

Image result for princess ayako

રાજકુમારી અયાકોએ શીપીંગ કંપનીમાં નીપન યુસેનમાં કામ કરનારા ૩૨ વર્ષીય કેઈ મોરિયા સાથે લગ્ન કર્યા છે. સોમવારે સવારે આ કપલ મંદિરમાં મહેમાનોની વચ્ચે નજર આવ્યું હતું.

Image result for princess ayako

રાજકુમારી જાપાનીઝ સરકાર પાસેથી ગુજરાન ખર્ચ માટે 9,50,000 ડોલરની રકમ લે છે. આ લગ્નમાં અમુક નજીકના સંબંધીને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Image result for princess ayako

Related image

જાપાનિઝ શાહી પરિવારના રીવાજ કઈક જુદા જ છે. આ શાહી પરિવારમાં જો કોઈ મહિલા લગ્ન કરીને આવે તો તે રાજાશાહીનો એક ભાગ બની જાય છે. જયારે શાહી પરિવારની કોઈ રાજકુમારી શાહી પરિવાર સિવાય કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેનો પરિવાર દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે.