Not Set/ જામનગરઃ ઉપરાઉપરી બે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ભૂકંપના આંચકા નું જોર વધ્યું છે. રવિવારે રાત્રીના સમયે ઉપરાઉપરી આવેલા બે ભૂકંપના આચ્કાથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો.  ગણતરીની મીનીટોમાં આવેલા બે આંચકાને કારણે  લોકોમાં ભૂતકાળના ભયંકર ભૂકંપની યાદો યાદી બની હતી. ગતરાત્રી એ 11.૦૪ અને 11.૦૯ વાગ્યે એમ બે વારાફરતી ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ […]

Gujarat Others
Earthquake

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ભૂકંપના આંચકા નું જોર વધ્યું છે. રવિવારે રાત્રીના સમયે ઉપરાઉપરી આવેલા બે ભૂકંપના આચ્કાથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો.  ગણતરીની મીનીટોમાં આવેલા બે આંચકાને કારણે  લોકોમાં ભૂતકાળના ભયંકર ભૂકંપની યાદો યાદી બની હતી.

ગતરાત્રી એ 11.૦૪ અને 11.૦૯ વાગ્યે એમ બે વારાફરતી ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર 2.5 અને 2.3ની ની નોધાઇ છે. તો ભૂકંપનું એપી સેન્ટર જામનગર થી 28 કિમી દૂર નોધાયું છે.

ભૂકંપને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને કડકડતી ઠંડી માં  પણ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.