ગુજરાત રાજ્યમાં વૈશ્વીક મહામારી કોરનાએ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે દિવાળી બાદ શરુ થયેલી કોરોનાની લહેર હવે પોતાની ગતિ ધીમી કરી ચુકી છે ત્યારે ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાર્થીઓની હાજરી જોવા મળશે. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોલેજ માં પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવી છે.
કોરોના ગાઈડલાઈન અનુસાર પરીક્ષા યોજાશે. દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષાના ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર Atkt ની પરીક્ષાઓ 4 જાન્યુઆરીથી લેવામાં આવશે. જયારે રેગ્યુલર પરીક્ષાઓ 18 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. સાથે વિવિધ ફેકલ્ટીની પરિક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
Disa / જીરેનિયમથી જલસા..!! આવો જાણીએ શું છે આ નવી જાતની ખેતી……
Jamnagar / ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકની ચુંટણીમાં ધારાસભ્ય રાઘવજી પટેલ…
Covid-19 / યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં ચાર પેસેન્જરનો કોરોના રિપોર્ટ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…