Not Set/ કલાવંતી કિલ્લો – આ ભારતનો સૌથી ખતરનાક કિલ્લો છે, એક ભૂલથી જઈ શકે છે જીવ

આજે અમે તમને મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલની વચ્ચે સ્થિત પ્રભાલગઢ  કિલ્લા વિશે જણાવી રહ્યા છીએ, જે કલાવંતી કિલ્લા તરીકે પ્રખ્યાત છે.

Ajab Gajab News Trending
ધીંગા ગવર 8 કલાવંતી કિલ્લો - આ ભારતનો સૌથી ખતરનાક કિલ્લો છે, એક ભૂલથી જઈ શકે છે જીવ

આજે અમે તમને મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલની વચ્ચે સ્થિત પ્રભાલગઢ  કિલ્લા વિશે જણાવી રહ્યા છીએ, જે કલાવંતી કિલ્લા તરીકે પ્રખ્યાત છે. 2300 ફુટ ઉંચી ટેકરી પર બનેલો આ કિલ્લો ભારતના ખતરનાક કિલ્લાઓમાં ગણાય છે.

Kalavantin Durg Indias Most Dangerous Fort Story Of Prabalgad Fort  Maharashtra - भारत का सबसे खतरनाक किला, सूरज ढलने के बाद कोई नहीं रहना  चाहता यहां - Amar Ujala Hindi News Live

કલાવંતી કિલ્લો (પ્રભાલગઢ  કિલ્લો)

આ કિલ્લાને કહેવામાં આવ્યું છે કે મુશ્કેલ માર્ગને લીધે, અહીં બહુ ઓછા લોકો આવે છે અને જે આવે તે સુર્યાસ્ત પહેલા જ પાછા ફરી જાય છે. હકીકતમાં સીધું ચઢાણ હોવાને કારણે અહીં કોઈ લાંબો સમય તાકી નથી સહકતું સાથે અહીં વીજળી, પાણી ઉપરાંત અહીં કોઈ વ્યવસ્થા નથી. સાંજે, માઇલ દૂર સુધી માત્ર મૌનનું સામ્રાજ્ય ફેલાય છે.

Monsoon trek from Mumbai: Kalavantin Durg and Prabalgad will take your  breath away | India.com

કલાવંતી કિલ્લો વરસાદના દિવસોમાં જોવા જેવો દેખાય છે

ખડક કાપીને પગથીયા બનાવ્યા છે.

આ કિલ્લા પર ચડવા માટે, ખડકો કાપીને પગથિયા બનાવવામાં આવ્યા છે. આ સીડીઓ પર ન તો દોરડાઓ છે કે ન રેલિંગ્સ. એવું કહેવામાં આવે છે કે ચડતા સમયે થોદી ભૂલ થઇ તો માંસ સીધો જ 2300 ફૂટ નીચે ખાડામાં પડે છે. આ કિલ્લા પરથી પડ્યા બાદ આજદિન સુધી ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે.

Kalavantin Fort History In Hindi : कलावंती फोर्ट, यह है भारत का सबसे खतरनाक  किला

કલાવંતી કિલ્લા પર બાંધવામાં આવેલું પ્રાચીન દરવાજો

શિવજીના શાસનમાં નામ બદલાયું

આ કિલ્લાનું નામ છત્રપતિ શિવાજી મહારાજના શાસન હેઠળ બદલવામાં આવ્યું હતું. પહેલા આ કિલ્લાને મુરંજન કિલ્લો કહેવામાં આવતો હતો. એવું કહેવામાં આવે છે કે શિવાજીએ આ કિલ્લાનું નામ રાની કલાવંતી ના નામ થી રાખ્યું હતું.

Kalavantin Durg - Dreamway Destinations Blog

ઘણા કિલ્લાઓ ટોચ પરથી દેખાય છે

કાલાવંતી દુર્ગના કિલ્લા પરથી ચંદેરી, માથેરાન, કરનાલ અને ઇર્સેલનો કિલ્લો પણ જોવા મળે છે. તે જ સમયે, મુંબઇ શહેરના કેટલાક વિસ્તારો પણ આ કિલ્લાથી જોઈ શકાય છે. આ કિલ્લો ઓક્ટોબરથી મે સુધી ચઢી શકાય છે. વરસાદના દિવસોમાં અહીં ચડવું અત્યંત જોખમી બને છે.

#vaccinations / વ્યક્તિ દીઠ બે ડોઝ, રાજકોટ સહિત રાજ્યભરમાં આ રીતે થશે કોરોના…

Corona vaccination / બિડેન સામે ચૂંટણીમાં ભલે હાર્યા વેક્સિનેશન લેવામાં ટ્રમ્પ બન…

#Ajab_Gajab / કાળા પાણી માટે કુખ્યાત આંદામાન નિકોબાર સાથે સંબંધિત રસપ્રદ ત…