Not Set/ બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

ખુશી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કર્યા છે ખુશી કપૂરે તેના તાજેતરના ફોટોશૂટ પરથી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી….

Trending Photo Gallery
a 297 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બંને પુત્રીઓ તેમની ફેશન સેંસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેની નાની પુત્રી ખુશી કપૂરે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને તમે એમ પણ કહેશો કે તેની ફેશન ગેમ એકદમ સ્ટ્રોંગ છે. ખુશી કપૂરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે રેડ કલરના લેધર સ્વિમસૂટ સાથે મેચિંગ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ લુકની સાથે ખુશી રેડ કલરના બૂટ કેરી કર્યા છે.

a 288 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

આ ફોટોશૂટમાં ખુશીનું બેકગ્રાઉન્ડ પણ રેડ છે.રેડ લાલ સ્વિમસૂટ અને રેડ પેન્ટ ઉપરાંત ખુશીએ રેડ લિપસ્ટિક, રેડ નેઇલપેન્ટ, રેડ બૂટ અને આઈશેડો પણ કર્યા છે.

a 289 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

જ્હાનવી કપૂરે ખુશીના ફોટોશૂટની એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને ખૂબ જ પ્રેમથી ‘એક્સક્યૂઝ મી’ લખ્યું હતું.

a 290 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

ખુશી કપૂરનો આ લુક ચાહકો તેમજ સેલેબ્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે. જ્યાં બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે આ ‘લવ ઇટ’ લખ્યું છે. આ સાથે જ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાને પણ આ લુક ખૂબ ગમ્યો. તેમણે ઘણા રેડ હાર્ટ્સ સાથે ‘ખુશ’ લખ્યું.

a 293 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

ખુશીની આંટી મહીપ કપૂરે ફાયર ઇમોજી બનાવીને લખ્યું, ‘ઓહ યસ.’ તે જ સમયે, બહેનો અંશુલા અને શનાયા કપૂરે પણ હાર્ટ્સ વાલા ઈમોજી શેર કર્યા.a 296 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

ખુશી કપૂરની તસવીરો વાયરલ થવાની આ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલા ખુશીના પર્પલ રંગની બિકિની પહેરેલા ફોટા પણ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

a 291 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

ખુશી કપૂર ચોક્કસપણે ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તેની આ તસવીરો જણાવી રહી છે કે તે જલ્દી જ તેની માતા શ્રીદેવી અને બહેન જ્હાનવીનાં પગલે પગલે બોલિવૂડમાં પ્રવેશ કરશે. જોકે, આ અંગે હજી સુધી કોઈ તરફથી નિવેદન સામે આવ્યું નથી.

a 292 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

તે તેના સોલો ફોટા ઉપરાંત જ્હાનવી સાથે તસવીરો શેર કરતી રહે છે. બંને બહેનો વચ્ચે ખાસ બોન્ડીંગ છે. તે વેકેશન હોય કે ઇવેન્ટ્સ, બંને હંમેશાં સાથે જોવા મળે છે.

a 295 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

તાજેતરમાં જ ખુશીને તેની બે બહેનો અંશુલા અને જ્હાનવી સાથે ભાઈ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીમાં જોવામાં મળી હતી. તે તાજ હોટલની બહાર તેની કારમાં જોવા મળી હતી.

a 294 બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

ખુશી કપૂર એક ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે ખુશી કપૂર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે વાતચીત કરે છે આને કારણે તેના ચાહકો પણ ઉત્સાહિત છે.