Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 26/11/2018

મેષ ધંધાકીય અને પરિવારની ચિંતા રહે. મકાન, સંપત્તિ અને વાહન માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહે. પેટના રોગ અને ત્વચાની પીડાથી સાચવવું. વધારાના ખર્ચા પર કાબુ રાખવો. વૃષભ સકારત્મક વિચારમાં સફળતા મળે. મિત્રોને કરેલો વાયદો પૂરો કરવામાં સરળતા રહે. નવા પ્રસ્તાવ મળે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. દાંપત્યજીવન સુખી રહે. પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે. મિથુન અનુભવથી […]

Top Stories Trending
shutterstock 758445892 1 વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 26/11/2018

મેષ

ધંધાકીય અને પરિવારની ચિંતા રહે. મકાન, સંપત્તિ અને વાહન માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહે. પેટના રોગ અને ત્વચાની પીડાથી સાચવવું. વધારાના ખર્ચા પર કાબુ રાખવો.

વૃષભ

સકારત્મક વિચારમાં સફળતા મળે. મિત્રોને કરેલો વાયદો પૂરો કરવામાં સરળતા રહે. નવા પ્રસ્તાવ મળે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. દાંપત્યજીવન સુખી રહે. પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે.

મિથુન

અનુભવથી લાભ થાય. નજીકના સંબંધો મજબુર થવાથી લાભ થાય. બીજાની જગ્યાએ પોતાના દિલની વાત સાંભળો. પરેશાની દૂર થાય. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

કર્ક

ચતુરાઈથી કામ નીપટાવવું. જીવનસાથી સાથ મળવાને લીધે મુશ્કેલીથી છુટકારો મળે. ઘરેલું કામને લીધે કારોબારીના કામ પર ધ્યાન ન આપી શકો. સ્વાસ્થ્યમાં તાજગી રહે.

સિંહ

પરિવારનો સાથ મળે. જીવનસાથીના મધુર વ્યવહારથી ખુશી મળે. જે તમે ઇરછો છો તેની સાથે સમય વિતાવી શકો. નાણાકીય મામલે સોલ્યુશન આવે.

કન્યા

મહેનતના લીધે સમય પર કામ પૂરું કરી શકો. યુવાનોનો દિવસ મોજ-મસ્તીમાં વીતે. લગનની ચર્ચાઓમાં સફળતા મળે. રોજગારની શોધ પૂરી થાય. મિત્રોનો સાથ મળે.

તુલા

રચનાત્મક કાર્યક્ષેત્રમાં ઓળખાણ વધે. બીજાની સુવિધાનું ધ્યાન રાખવાને લીધે સંબંધો મધુર બને. આર્થિક સ્થતિ સારી બને. પરીક્ષામાં સફળતા મળે.

વૃશ્ચિક

ગરીબ લોકોની મદદ કરવાને લીધે ખુશી મળે. દામ્પત્ય જીવનમાં સુખ મળે. ઉચ્ચ અભ્યાસમાં મન લાગે. સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું યોગ્ય નથી. નવી યોજનાનો વિસ્તાર થાય. સમય સારો રહે.

ધન

સંપર્કોથી લાભ થાય. લગ્નની ચર્ચામાં સફળતા મળે. મહેમાનનું આગમન થાય. દોડધામને લીધે સ્વાસ્થ્ય બગડે. સ્વાસ્થ્યમાં તાજગી બને.

મકર

આવકના નવા સ્ત્રોત બને. ગીફ્ટ અને સમ્માનનો લાભ મળે. પેટના રોગ તથા ચામડીના રોગથી પીડિત રહો. મનમાં અજ્ઞાત ભય રહે. વ્યર્થ ઝઘડો થાય.

કુંભ

પારિવારિક જીવન સુખી રહે. ગીફ્ટ અને સમ્માનનો લાભ મળે. રોજગારની દિશામાં કરેલા કામમાં સફળતા મળે. સમસ્યાનું સમ,સમાધાન આવે. ઈશ્વર પ્રત્યે આસ્થા વધે.

મીન

કારોબારીમાં સફળતા મળે. લેખન અને ક્લા સાથે સંકળાયેલા લોકોને સમ્માન મળે. વાયદો પૂરો  કરવા પર પ્રસન્નતા મળે. ધાર્મિક કામમાં રૂચી વધે.