Lifestyle/ ગરમીમાં સનબર્નથી બચવું હોય તો આ જરૂરી ઉપાયો કરો ટ્રાય

આવી કાળજાળ ગરમીથી બચવા માટે ઘણા ઉપાયો કરતા હશો અને તેમ છતાં પણ જો તેમને સનબર્ન થાય  છે તો આ ઉપયોગ એકવાર કરો ટ્રાય.કે જેનાથી  તેમને થશે રાહત.

Fashion & Beauty Lifestyle
mahunn e1526816192273 ગરમીમાં સનબર્નથી બચવું હોય તો આ જરૂરી ઉપાયો કરો ટ્રાય

આવી કાળજાળ ગરમીથી બચવા માટે ઘણા ઉપાયો કરતા હશો અને તેમ છતાં પણ જો તેમને સનબર્ન થાય  છે તો આ ઉપયોગ એકવાર કરો ટ્રાય.કે જેનાથી તમને થશે રાહત.

સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બને તેટલું તડકાથી દુર રહેવું.

સન પ્રોટેકશન તડકામાં નીકળતા 15 મિનીટ પહેલા સનસ્ક્રીન લગાવો.

હોઠને સુરક્ષિત રાખવા માટે એવું લિપ બામ લગાવો કે જેમાં SPF હોય.

ધૂપમાં નીકળતા પહેલા માથું અને ચાહેરાને સ્કાર્ફથી ઢાંકી લો.

જો સનબર્ન થઇ ગયું હોય તો નારિયળ તેલ અથવા તો એલોવેરા જેલનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :ભાગદોડ ભરેલી લાઈફમાં કેવી રીતે રહેશો સ્વસ્થ, વાંચી લો આ ટીપ્સ

આ પણ વાંચો :શિયાળામાં આ રીતે બનાવો આમળાનો મસાલેદાર છુંદો, નોંધીલો રેસીપી….

આ પણ વાંચો :શિયાળામાં બાળકો માટે ગરમા ગરમ પનીર સમોસા આ રીતે ઘરે બનાવો

આ પણ વાંચો :આ ટીપ્સ સારા ટમેટા પસંદ કરવામાં કરશે તમારી મદદ