Not Set/ જાણો, હેર કલરથી થતા નુકશાન વિશે

સફેદ વાળને છુપાવવા માટે લોકો અલગ અલગ હેર કલરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છે કે હેર કલરથી તમારા સ્વાથ્યને કેટલું નુકશાન થાય છે. આવો જાણીએ હેર કલરથી થતા નુકશાન વિશે : કેસરી હેર કલર સ્ટડીઝનું માનીએ તો કલરમાં રહેલા કેમિકલના કારણે વાળ કેસરી થતા હોય છે. જે વાળને ઘણું નુકશાન કરે […]

Lifestyle
hari જાણો, હેર કલરથી થતા નુકશાન વિશે

સફેદ વાળને છુપાવવા માટે લોકો અલગ અલગ હેર કલરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છે કે હેર કલરથી તમારા સ્વાથ્યને કેટલું નુકશાન થાય છે.

આવો જાણીએ હેર કલરથી થતા નુકશાન વિશે :

Related image

કેસરી હેર કલર

સ્ટડીઝનું માનીએ તો કલરમાં રહેલા કેમિકલના કારણે વાળ કેસરી થતા હોય છે. જે વાળને ઘણું નુકશાન કરે છે.

Related image

સ્કીન એલર્જી

હેર કલરનો પૈચ ટેસ્ટ ના કરવામાં આવે તો અનેક પ્રકારની સ્કિન એલર્જી થઇ શકે છે.

Image result for શ્વાસ લેવા પડતી

શ્વસનને લગતી બીમારીઓ

હેર કલરમાં પર્સુલ્ફેત હોય છે જેના કારણે શ્વાસને લગતી બીમારીઓ થઇ છે

Related image

jasdaclinic જાણો, હેર કલરથી થતા નુકશાન વિશેઆંખોમાં થતી બળતરા

હેર કલર જો આંખોના જતો રહી તો આંખોમાં બળતરા, આંખોમાંથી પાણી અને ઇન્ફેકશન પણ થઈ શકે છે.