Not Set/ લોકસભા ચુંટણી 2019 : પાંચમાં ચરણ સુધી કેટલુ થયુ મતદાન, જાણો એક ક્લિક કરી

લોકસભા ચુંટણીનાં પાંચ ચરણ હવે પૂરા થઈ ગયા છે. ત્યારે આવતા બે ચરણની 118 બેઠકો પર મતદાન બાકી છે. 543 લોકસભા બેઠકોની વાત કરવામાં આવે તો કુલ 424 બેઠકો પર મતદાન થઇ ચુક્યુ છે. પાંચ ચરણોને મળીને જોવામાં આવે તે અત્યાર સુધીમાં કુલ 67.25 ટકા મતદાન થયુ છે. કહેવામાં આવે તો આ ઘણુ ઓછુ મતદાન […]

Top Stories India Politics
lok sabha elections 2019 first phase polling લોકસભા ચુંટણી 2019 : પાંચમાં ચરણ સુધી કેટલુ થયુ મતદાન, જાણો એક ક્લિક કરી

લોકસભા ચુંટણીનાં પાંચ ચરણ હવે પૂરા થઈ ગયા છે. ત્યારે આવતા બે ચરણની 118 બેઠકો પર મતદાન બાકી છે. 543 લોકસભા બેઠકોની વાત કરવામાં આવે તો કુલ 424 બેઠકો પર મતદાન થઇ ચુક્યુ છે. પાંચ ચરણોને મળીને જોવામાં આવે તે અત્યાર સુધીમાં કુલ 67.25 ટકા મતદાન થયુ છે. કહેવામાં આવે તો આ ઘણુ ઓછુ મતદાન ગણી શકાય, પરંતુ હવે આ ટકાવારી સાથે આવતા બે ચરણમાં થતા મતદાનનાં આધારે કયો પક્ષ જીત મેળવી શકે છે અથવા કયો પક્ષ વધુ બેઠકો મેળવી શકે છે તે જાણવુ રહ્યુ.

Election AV લોકસભા ચુંટણી 2019 : પાંચમાં ચરણ સુધી કેટલુ થયુ મતદાન, જાણો એક ક્લિક કરી

લોકતંત્રનાં સૌથી મોટા પર્વેનાં પાંચ ચરણ હવે પૂર્ણ થઇ ગયા છે. ત્યારે કઇ પાર્ટીને કેટલા વોટ મળ્યા તે હવે લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. જો કે હજુ બે ચરણનું મતદાન બાકી છે પરંતુ અત્યારથી જ અલગ-અલગ પક્ષ પોતાની જીતનો દાવો ઠોંકી રહી છે.

જાણો કઇ હોટ સીટો પર થઇ ચુક્યુ છે મતદાન

LokSabha2019 130640071 6 લોકસભા ચુંટણી 2019 : પાંચમાં ચરણ સુધી કેટલુ થયુ મતદાન, જાણો એક ક્લિક કરી

દેશભરમાં ઘણી હોટ સીટો પર મતદાન હવે પૂર્ણ થઇ ગયુ છે. આ તે બેઠકો છે જ્યા મોટા ચહેરા વચ્ચે કાંટાનો જંગ થશે. જેમા વારાણસી, અમેઠી, રાયબરેલી, ગાંધીનગર, વાયનાડ, ઉન્નાવ, બેગૂસરાય, આંસનસોલ, કન્નૌજ, દિલ્હી, આગરા, લખનઉ, હજારીબાગ, હૈદરાબાદ, રામપુર, અનંતનાગ, ગાજિયાબાદ, મુઝફ્ફરનગર, નાગપુર, મથુરા, આગરા, મૈનપુરી, કાનપુર, અમરોહા, બાંકા, શ્રીનગર, જયપુર ગ્રામીણ, નાગૌર, શિવગંગા, હાજીપુર બેઠકોનો સમાવેશ થાય છે.

ચરણ                           –                               મતદાન ટકાવારી

પ્રથમ ચરણ                    –                                69.50

બીજુ ચરણ                     –                               69.44

ત્રીજુ ચરણ                     –                                68.40

ચોથુ ચરણ                     –                                65.51

પાંચમુ ચરણ                   –                                63.4

કુલ                             –                                   67.25